Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
શ્રીધર્મરત્નસૂરિજી મહારાજને યાતિષ સંબધી વિશેષ જ્ઞાન હતું. તેથી પાતાના જ્ઞાનનેા ઉપયાગ કરી, પ્રશ્નકુડલી માંડી અને ખધી ગણતરી વગેરે કરીને તાલાશાને કહ્યું કે, હે સજ્જન શિરામણી ! તમારા ચિત્તમાં શ્રીશત્રુંજયતીર્થના ઉદ્ધાર કરવાના મનેરથ છે, પરતુ તમાએ જે મનેાથ કર્યાં છે તે તમારા સૌથી નાના પુત્ર કરમાશાથી પૂર્ણ થશે. અર્થાત્ શ્રીશત્રુંજય મહાતીર્થના સેાળમા ઉદ્ધાર તમારા નાના પુત્ર રમાશા કરાવશે. સમરાશાએ ઉદ્ધાર કરાવ્યા, તેની પ્રતિષ્ઠા મારા પૂજ આચાય ભગવતે કરાવી હતી. તેમ હવેના સેાળમા ઉદ્ધારની પ્રતિષ્ઠા મારા શિષ્યના હાથે થશે.'
ધણી હતી. અભિષેકમાં પણ ઘણા માણસાની ઠઠ જામી પડી. બધા અભિષેક કરવા પડાપડી કરવા લાગ્યા. માણસાની પડાપડી જોઈને પૂજારીને તે વખતે વિચાર આવ્યો કે, ધમાધમમાં કળશ આદિની ભગવતના અંગને જો ઠાકર લાગશે તેા ભગવંતની પ્રતિમા ખડિત થઈ જશે.' આમ વિચાર કરી ભગવંતની મૂર્તિને કંઈ નુકસાન ન થાય તે માટે પૂજારીએ મૂર્તિ ઉપર ફૂલના ઢગલા કર્યા.
વસ્તુપાલ મંત્રી રંગમંડપમાં બેઠા હતા. તેમણે આ દ્રશ્ય જોયુ. અને પૂજારીના ભાવ સમજી ગયા.
દીર્ઘ દશી વસ્તુપાલે તે પછી મેનુદીન બાદશાહની આજ્ઞા મેળવી તેમના તાબાની ખાણમાંથી સુંદર આરસની પાંચ શિલાએ મંગાવી ( એક મૂલનાયક ભગવંતની મૂર્તિ માટે, બીજી પુ*ડરીક સ્વામીની મૂર્તિ માટે, ત્રીજી કપર્દિયક્ષનો મૃતિ માટે, ચેથી ચક્રેશ્વરીદેવીનો મૂતિ માટે અને પાંચમી તેજલપુર પ્રાસાદમાં શ્રીપાર્શ્વનાથની મૂતિ માટે) પાંચે શિલાઓ ઘણી મુશ્કેલીઓથી સિદ્ધાચળજી ઉપર ચઢાવવામાં આવી, તેમાંથી માટી એ શિલાએ ભોંયરામાં મુકાવી કેમકે કાઈ કારણસર મૂળનાયક ભગવંતની મૂર્તિ ખ ંડિત થઈ જાય કે મ્લેચ્છ આદિ કાઈ નુકસાન પહેોંચાડે તા તુરત આ શિલામાંથી નવી પ્રતિમા બનાવીને તુરત પ્રતિષ્ઠા કરાવાય.'
સંવત ૧૨૯૮માં વસ્તુપાલના સ્વવાસ થયા. તે પછી ઘેાડા વર્ષો બાદ સ. ૧૩૬૯માં મ્લેચ્છ લેાકેાએ શ્રીજાવડશાએ પધરાવેલી શ્રીઆદિનાથ ભગવાનની મૂર્તિ તથા ખીજી ઘણી મૂર્તિ અને મદિરા ખંડિત કરી નાખ્યાં હતાં, તેના ઉદ્ધાર સમરાશાએ સં. ૧૩૭૧માં કરાવ્યા હતા. ત્યારે સ`ઘની આજ્ઞાથી આરસની ખાણમાંથી નવી શિલા લાવીને પ્રતિમાજી ભરાવવામાં આવ્યાં હતાં અને પ્રતિષ્ઠા કરાવી હતી. વસ્તુપાલે લાવેલી શિલા એમને એમ ભોંયરામાં પડી રહી હતી. સમરાશાહે પધરાવેલી મૂર્તિ પણ કેટલાક વર્ષ બાદ મ્લેચ્છાએ હુમલા કરીને ખંડિત કરી નાખી, છતાં ત્યારબાદ તે ખંડિત થયેલી ભગવાનની પ્રતિમાજી પૂજાતા હતા. તેાલાશા વખતે પણ તે ખ`ડિત પ્રતિમાજીનું જ પૂજન થતું હતું.
વસ્તુપાલની લાવેલી એ શિલાએ ભોંયરામાં પડેલી છે.' આ વાત પણ પ્રચલીત હતી, આથી તાલાશાને મનમાં વિચાર આવેલા કે ભોંયરામાં રહેલી શિલામાંથી ભગવંતની પ્રતિમાજી ભરાવી તીના જીર્ણોદ્ધાર કરાવાય તા સારૂં.' તેમના મનને ધારેલા આ પ્રશ્ન હતા.
(૮૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org