Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શત્રુજય ગિરિરાજ દર્શન ummm
mmmmmmmmmmmmmmmmm ત્યાં દર્શન કરીને કહેવાતા શ્રીસિમંધરસ્વામીના દેરાસરે જવાય છે. (ખરેખર આ દહેરાસરના મૂળનાયક ભગવાન ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું નામ અંકિત છે. તે સં. ૧૬૭૭માં ભરાવેલા છે) તે ગભારામાં અને બહાર મંડપમાં બીજી પ્રતિમાઓ છે. તેની ઉપર જુદા જુદા લેખે પણ છે. શ્રાવક શ્રાવિકાની મૂર્તિ પણ મંડપમાં છે.
રંગમંડપમાં દેવીની પણ મૂર્તિ છે. તેને અમકા (અંબિકા) દેવી કહે છે. તેને અધિકાર આ રીતે છે.
અમકા દેવી અમકાના સાસરાનું ઘર મિથ્યાત્વી હતું, પણ પિતે જૈનધર્મ પાળતી હતી. એક દિવસ શ્રાદ્ધને આવ્યા. શ્રાદ્ધમાં ખીર કરી હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિરાજ વહોરવા આવ્યા. તેથી તેને ખીર વહેરાવી. સાસુ પાણી ભરવા ગયાં હતાં. તે આવ્યાં ત્યારે પાડોસણે ચાડી ખાધી. આથી વહુને ધમકાવી. વહુ અને તેનાં બે છોકરાને પકડીને બહાર કાઢયાં. જ્યારે તેને પતિ આવ્યો ત્યારે કહ્યું કે આણે મુડકાને શ્રાદ્ધ કરતાં પહેલાં ખાવાનું આપ્યું. તેને ગુસ્સો ઘણે આવ્યો અને ઊંધાં પડેલાં વાસણ ખેલ્યાં. તેમાં જાત જાતનાં પકવાન્ન ભરેલાં હતાં. આથી કાઢી મૂકેલી તે પત્નીને બેલાવવા કુહાડે ખભે મૂકીને દેડ. દૂરથી તેને આવતે જોતાં આ મને મારવા આવે છે, તેથી બને છોકરાને લઈને તે કૂવામાં પડી. તેની પાછળ તેને ધણી પણ કૂવામાં પડશે. તેને ધણું મરીને સેંસલે થેયે અને અમકા મારીને અંબિકા થઈ. તેને ભેંસલો તેને વાહન થયો. આ શિલ્પ સિમંધર સ્વામીના મનાતા રંગમંડપમાં આરસમાં કરેલ ગેખલામાં છે. અહિંયાં પહેલી પ્રદક્ષિણ પૂર્ણ થાય છે.
બીજી પ્રદક્ષિણા
આ નવા શ્રીઆદીશ્વરનું મંદિર અહિંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ મંદિર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે એવું અનુમાન કરાય છે.
નવા શ્રી આદીશ્વરને ઈતિહાસ દુનિયામાં વાત એવી વહેતી મુકાઈ છે કે શ્રી આદીશ્વર ભગવાનની નાસિકા પર વિજળી પડી, એટલે નાસિકા ખંડિત થઈ. ખરેખર જોતાં વીજળીથી નાસિકા ખંડિત થઈ એ વાત પૂજારીની વહેતી મૂકેલી છે. એટલે વાત બેટી જ માનવી પડે. ખેટી માનવાના કારણો
(૧૨૮).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org