Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
સૂર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા
ચંદ્રરાજા અને પ્રેમલાલચ્છી પછી બન્નેએ ભગવાનની પૂજા કરીને, સ્તવના કરી, પ્રભુ તમારા અને સૂર્યકુંડના પ્રતાપે અમારું દુઃખ ગયું. ચારણ મુનિ મળ્યા. દેશના સાંભળી. ગિરિરાજને પ્રદક્ષિણા દીધી. દાસી દેડતી ગઈ અને મકરધ્વજ રાજાને સમાચાર આપ્યા. દાસીને પુષ્કળ દાન આપ્યું. રાજા, રાણી અને નગરલોક હર્ષ પામ્યા. નાટકીયા અને શિવાળાને સમાચાર આપ્યા. તેને બોલાવ્યો. તમારો મહાન ઉપકાર. લશ્કર જે હતું તેને પણ બોલાવીને સમાચાર આપ્યા.
રાજા વગેરે વિમલાચલ પર આવ્યા. બધા પ્રભુ મંદિરે ગયા. પ્રભુને નમીને બેલ્યા, હે પ્રભુ! તમારા અને સૂર્યકુંડના પ્રભાવે આભાપુરીને રાજા, કૂકડો મટીને ચંદ્રરાજા થયે.” ગિરિરાજ પરથી ઊતર્યા. ચંદ્રરાજાને મતીથી વધાવ્યા.
ચંદ્રરાજાને હાથી પર બેસાડ્યા અને પ્રેમલાને રથમાં બેસાડી ગામ તરફ ચાલ્યા. યાચકને દાન આપ્યું. સામતને દાન આપ્યું.
પુત્રીને રાજા કહેવા લાગ્યા કે મારા અપરાધને ક્ષમા કર. મેં જે મંત્રીનું કહ્યું ન માન્યું હોત તે પસ્તાવું પડત. મંત્રીનું કથન અને તારું કથન સત્ય છે. તારે પતિ આભાનગરીનો ચંદ્રરાજા જ છે. પિતાજી આમાં કેઈન દેષ નથી. મારા કર્મનો દેષ છે. પિતાજી આપ જરા પણ ચિંતા ન કરશે.
ચંદ્રરાજાને કૂકર કર્યો પ્રેમલા અને ચંદ્રરાજા સુખ ભોગવે છે. રાજાએ એકાંતે બેસાડીને બધી વાત પૂછી. ઓરમાન માં વીરમતીનું કાવતરું. સિંહરાજાના પુત્રના લગ્ન જેવા ગુણવલીને (ભેળવીને) સાથે લાવ્યા. તેમાં છાને હું ઝાડના પિલાણમાં પેસીને આવ્યા. તે બે દરવાજામાં આવતી હતી તેની પાછળ પાછળ હું આવ્યું. સિંહરાજાના ચોકીદારો મને ત્યાં લઈ ગયા અને વરઘોડે મને બેસાડ. પ્રેમલાલરછી સાથે લગ્ન થયાં, મારે તે ભાગવાનું જ હતું, એટલે ભાગીને તે ઝાડ પર ચઢી એટલે હું તે પોલાણમાં બેઠો. કર્મ ગુણાવલીને ખબર પડતાં તેણે વીરમતીને કહ્યું અને તેણે દેરે બાંધીને મને કૂકડે બનાવ્યું.
ચંદ્રરાજાને પ્રભાવ મકરધ્વજ રાજાએ બંદીખાનામાંથી પાંચને બોલાવ્યા. બધી વાત પૂછી. સારી વાત પડી. પાંચને ફાંસી ચઢાવે. ચંદ્રરાજાએ છોડાવ્યા. શરણે આવેલાને અભય અપાય. પુત્રીએ શ, ૭
(૪૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org