Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ગારો
પાંચમાં આરામાં થયેલા ઉદ્ધારા અને થનાર ઉદ્ધાર
(૧૩) શ્રીમહાવીરસ્વામીજીના તીર્થમાં જાવડશાના,
(૧૪) શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના ઉપદેશથી શિલાદિત્યરાજાને. (૧૫) સમરાશા આસવાલને કરેલા ઉદ્ધાર,
(૧૬) કર્માશાએ કરેલા ઉદ્ધાર.
(૧૭) શ્રીદુપ્પુસહસૂરીશ્વરજીના ઉપદેશથી છેલ્લા દ્વાર વિમલવાહન રાજા કરાવશે.
અને અસંખ્ય ચૈત્યા જ્યાં થયાં
શત્રુ'જય કલ્પમાં કહ્યું છે કે, અસભ્ય પ્રતિમા તે શ્રીશત્રુંજય મહાતીર્થં જયવ'ત વર્તો.’
આ અવસર્પિણીમાં માટા સેાળ ઉદ્ધારા થયા અને સત્તરમા ઉદ્ધાર થશે. નાનાનાના ઉદ્ધારા તા અસંખ્ય થઈ ગયા છે અને હજી સે'કડો થશે.
ઉદ્ધારાનું વન
ઉલ્હાર પહેલા-ભરત મહારાજાના
શ્રીઋષભદેવ ભગવંતને સેા પુત્ર હતા, તેમાં સૌથી માટા ભરત મહારાજા. જે દિવસે ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે જ દિવસે ભરત મહારાજાની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું. આથી ભરત મહારાજા વિચારમાં પડયા કે પહેલુ' પૂજન કાનુ` કરવુ ? વિચાર કરતાં લાગ્યું કે ચક્રરત્નની પૂજા આલાકની ઋદ્ધિ અપાવશે, જ્યારે તીર્થંકર પરમાત્માની ભક્તિ આલેાક અને પરલેાકની ઋદ્ધિ અપાવશે, માટે પહેલાં તીર્થ'કર ભગવાનના કેવળજ્ઞાન મહેાત્સવ કરવા.
આ પ્રમાણે નક્કી કરી ભરત મહારાજાએ પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનના ઉત્સવ કરી પછી ચક્રરત્નનું પૂજન કર્યુ. ત્યારબાદ ચક્રરત્નની સહાયથી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા.
Jain Educationa International
ભગવાન ગામેગામ વિચરી અનેક જીવાનો ઉપકાર કરવા લાગ્યા. એક વખત શ્રીઆદિનાથ ભગવંત પેાતાના ગણધર આદિ પરિવાર સહિત આ ગિરિરાજ ઉપર આરોહણુ કરી રાયણ વૃક્ષ નીચે સમવસર્યા. ત્યાં આસન કપથી પ્રભુનુ આગમન જાણી દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. સમવસરણમાં સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના આપી. ત્યારખાદ શ્રીસિદ્ધગિરિવરનું માહાત્મ્ય પ્રકાશ્યું: વિહાર કરતાં પુંડરીક સ્વામિને કહ્યું કે–અત્રે ૧ નવ્વાણું પ્રકારી પૂજામાં ચૌદમેા ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યા એમ કહેલ છે.
(૫૮)
For Personal and Private Use Only
www.jainelibrary.org