Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દન
હેમરથ રાજા વીરમતીને જાણી તે લડવા આવ્યા, તે હાર્યાં, ભાગવા માંડચેા. આભાપુરીના રાજાની આજ્ઞા ધારણ કરજે.
નટનુ' આવવુ
શિવકુમાર નાટકી શિવમાળા સાથે નાટક કરવા આવ્યેા. ચંદ્રરાજાના ગુણ ગાય છે. ગુણાવલી ગેાખમાં પાંજરું લઈને નાટક જીવે છે. કૂકડાએ ચંદ્રરાજાના ગુણુથી પાંજરામાંથી પાંખા વડે સેાનાનુ` કચાળું નાખ્યું. વીરમતી ન જાણે તેમ લીધું. ગુણાવલી કહે માતા ગુસ્સા ન કરો. ક્રમે કૂકડાએ પોતાની ભાષામાં નટડી જોડે વાત કરી. પાંજરું લઈ જા અને મને મૃત્યુથી બચાવ. વીરમતીએ દાન માંગવા કહ્યું ત્યારે તેણે કૂકડા સહિત પાંજરુ માંગી લીધુ'. ગુણાવલીએ નટને ભલામણુ કરી. ગુણાવલીએ મત્રીના કાનમાં સાચા ભેદ કહ્યો. તેના રક્ષણ માટે સુભટોને સાથે મેકલ્યા.
સિ`હલદ્વીપમાં સિ`હલપુરના સિ`હલરાજાની આગળ નાટક કર્યું. રાણી કૂકડા પર રાજી થવાથી એણે તે માગ્યા. ના કહેવાથી લડાઈ થઈ. સિંહલરાજાને હરાવ્યેા. પેાતન
પુર જવા રવાના થયા.
પેાતનપુર નગરમાં જયિસંહ રાજા છે. સુબુદ્ધિ પ્રધાન છે. તેની મંજુષા સ્ત્રી છે. પુત્રી લીલાવતી છે. ધનદ શેઠ છે. શેઠના પુત્ર લીલાધર સાથે લીલાવતીને પરણાવી છે. પુત્ર પરદેશ જવા પિતા પાસે રજા માંગે છે. લીલાવતીએ ના પાડી પણ પિતાએ હા કહેલી હાવાથી મુહૂર્ત જોવડાવ્યું. છ મહિના સુધિ મુહૂત નથી, માટે કૂકડા ખેલે ત્યારે પ્રયાણુ કરવું. મંત્રીએ ગામમાંથી કૂકડા બહાર કઢાવ્યા. કૂકડાના સ્વર સાંભળવા તૈયાર પણ ફૂંકડાનેા સ્વર આવતા જ નથી. નટા ત્યાં આવ્યા અને રાજા પાસે ઉતારા માંગ્યા. સરોવરના કાંઠે ઉતારા કર્યાં, તબુએ ઠોકયા. ફૂકડાને લઇ નટરાજ રાજા પાસે જાય છે, ત્યારે લાકાએ કહ્યું કે કૂકડાને ખેલવા દઈશ નહિ.
લીલાધરનું પ્રયાણ
તે મૌન રહ્યો, પણ રાત્રિ પુરી થતાં પેાતાના સ્વભાવ પ્રમાણે કૂકડો ખેલ્યા. લીલાધરે પ્રયાણ કર્યું, લીલાવતીએ પતિ વિયાગથી મૂર્છા ખાધી. મને કૂકડા લાવી આપે. નટ પાસે માંગ્યા. જવાબ આપ્યા કે અમે બીજાનાં દાંત તેાડી નાંખીએ પણ ફૂંકડા ન આપીએ. આગ્રહથી નટ ફૂંકડા લાવ્યેા. લીલાવતીને તેની પર સ્નેહ ઉત્પન્ન થયા. કૂકડાએ ભૂમિ પર અક્ષર લખીને જણાવ્યું. લીલાવતીએ કહ્યું-બહુ દુઃખ ન કરશેા. નટને કૂકડા પાા આપ્યા.
Jain Educationa International
(૪૬)
For Personal and Private Use Only
www.jainelibrary.org