Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન યક્ષની આજ્ઞાથી, જતી હતી. ત્યાં માગમાં, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં, મેં સ્ત્રીના રુદનને અવાજ સાંભળ્યો. આથી ત્યાં જઈ રેવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલી કે મારે પુત્ર શુકરાજ ઘણા સમયથી ગયો છે, તેના સમાચાર નથી માટે રડું છું. ત્યારે મેં કહ્યું કે હું તેની શોધ કરીને તમને જણાવીશ. હું વિમલાચલ પર ગઈ પણ તને ન દે. અવધિજ્ઞાનથી તને મેં અહિં જે એટલે અહિં આવી. તમારી માતાને જલદી દર્શન આપે.
ત્યારે કરાજ આંસુ ઝરતી આંખોએ બે કે તીર્થની નજીક આવેલે, તીર્થના દર્શન વગર હું કેવી રીતે જાઉં? માટે હું તીર્થનાં દર્શન કરીને માતા પાસે જઈશ. તમે જલદી જઈને મારી માતાને આ બધા સમાચાર કહેજે.
શાધતા અશાશ્વતા તીર્થથી યાત્રા કરીને, ગાંગલી ઋષિની આજ્ઞા લઈને, ઘણું વિદ્યાધરો સાથે, ધામધૂમથી પોતાના નગરે પહોંચ્યો. પુત્ર હમક્ષેમ નગરમાં આવ્યો એટલે, રાજાએ નગરમાં મહોત્સવ કર્યો.
સૂર અને હંસનું યુદ્ધ વસંત ઋતુ હતી. તેથી બન્ને પુત્રોને લઈને રાજા ઉદ્યાનમાં ગયા, ત્યાં આનંદ કરતા હતા. એટલામાં ત્યાં ભયંકર કોલાહલ થયો. સરદારે તપાસ કરીને કહ્યું કે સારગપુરના વીરાંગ રાજાનો પુત્ર પૂર્વના વિરથી હંસરાજ પર ચઢી આવ્યો છે. રાજાએ કહ્યું વીરાંગ તે મારે સેવક છે. આથી રાજા બન્ને પુત્રોને લઈને ચાલ્યો. એટલામાં સેવકે આવીને જણાવ્યું કે, આ પૂર્વભવના વૈરે હંસરાજ અને શૂરનું યુદ્ધ ચાલ્યું. અંતે હંસરાજે તેને ઉઠાવીને દડાની માફક બહાર ફેંકો. ત્યાર પછી શૂરને પશ્ચાત્તાપ થવા લાગ્યો.
હવે મૃગધ્વજ રાજા દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે કેવલી ભગવતે કહ્યું કે ચંદ્રા વતીના પુત્રને તું જશે ત્યારે તું દીક્ષા લઈ શકશે. રાજાને આવીને એક પુરુષે નમસ્કાર કર્યો. રાજાએ પૂછ્યું તું કોણ છે? ત્યારે આકાશવાણી થઈ અને તે પુરુષે કહ્યું કે હું ચંદ્રાવતીને પુત્ર છું. જે તમારે નિર્ણય કરવો હોય તે યશોમતી ગિની છે, તેને જઈને પૂછે.
જંગલમાં યોગિની રાજાએ ગિની પાસે જઈને પૂછયું, ત્યારે ગિનીએ કહ્યું કે-ચંદ્રપુરમાં સેમચંદ્ર રાજાની ભાનુમતી નામની રાણી હતી. એણે જોડલાને જન્મ આપે, પુત્રનું નામ ચંદ્રશેખર રાખ્યું ને પુત્રીનું નામ ચંદ્રાવતી રાખ્યું. ચંદ્રાવતી તમને પરણી. ચંદ્રશેખરને
(૨૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org