________________
૪૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય - રંગ હેવાથી દે, તે બાળકનું નામ કૃષ્ણ રાખ્યું. ગોપીઓ અદ્ભુત રૂપથી આશ્ચર્યને અનુભવતી બાળકને ગેદમાં લઈને લાલન પાલન કરવા લાગી. નન્દન વનમાં કલ્પવૃક્ષની સમાન ગોકુલમાં તે બાળક માટે થવા લાગ્યું. તે બાળક ગોકુળની સ્ત્રીઓમાં અત્યંત પ્રિય બની ગયે. તે ગોપીઓ બાળકને દૂધ પીવડાવતી હતી, ઉત્સવના . બહાના નીચે દેવકીજી પણ કઈ કઈ દિવસ ગોકુળમાં
જઈને બાળકને દૂધ પીવડાવવા લાગી. સાથે સાથે પોતાની નિંદા અને યશોદાની પ્રશંસા કરવા લાગી. પૂર્વભવના વેરનું સ્મરણ કરીને પુતના, શકુનિ વિદ્યાધરી શ્રીકૃષ્ણને મારી નાખવા ફરતી હતી, પણ કૃષ્ણની અધિષ્ઠાત્રિદેવીએ તેઓને મારી નાખી, કૃણ મોટા થવા લાગ્યા, તેમ તેમ ગેપીઓને ખૂબ જ હેરાન કરવા લાગ્યા. તોપણ ગેપીઓનું પ્રિયપાત્ર કૃષ્ણ હતા. કૃષ્ણ સાત આઠ વર્ષના થયા ત્યારે તેમને યશ અને સૌરભ ચારે દિશાએમાં ફેલાઈ ગયે, કંસની બીકથી વસુદેવે બલભદ્રને કૃષ્ણના રક્ષણ માટે ગોકુળમાં મેકલ્યા, પિતાના ભાઈ છે તેમ કૃષ્ણ ન જાણતા હોવા છતાં તેમના પ્રત્યે અધિક પ્રેમ રાખતા હતા, બળદેવ પાસેથી થોડાક સમયમાં • તમામ પ્રકારની વિદ્યાઓ જાણી લીધી બલભદ્ર, ભાઈ
તથા ગુરૂના સ્થાને શ્રીકૃષ્ણના અંતરમાં રમવા લાગ્યા, કૃષ્ણ પિતાના સૌંદર્યથી કામદેવને જીતી લીધું હતું. : કામબાણુથી વિંધાયેલી ગોપીઓએ કામવિજેતા કૃષ્ણને : આશ્રય લીધે, ગોપીઓ શ્રીકૃષ્ણની સાથે રાસ રમવા