________________
સા
|
। .
અથશ્ય મૃત્યુ થાય છે. તેમ તમારા ભાઈની પત્ની મહા સતી દમયંતીને પ્રણામ કરી રથમાં અેસાડીને પતિની સાથે વનમાં મેકલે. આ પ્રમાણે નાગરિકાના કહેવાથી કુબેરે નમસ્કાર કરી દમયંતીને બેસવા માટે રથ અર્પણ કર્યાં, મને તારા રથની શું જરૂર છે? આ પ્રમાણે કહીને નલરાજાએ કુબેરને રથના માટે ‘ના’કહી. પેાતાની પ્રિયતમા ક્રમયંતીને આગળ કરી, અતિ ધીર સ્વભાવવાળા નલરાજા રાજમહાલયમાંથી નીકળ્યા, ત્યારે તેઓના સેવકવર્ગ જોરશેારથી રડવા લાગ્યા હે શંગાર ચેષ્ટા કરતા મૃગલાંએ ? ક્રીડા કરતી મેના ? નાચતા મેરલાએ ? આંગણામાં રમતા કબુતરા ? એ પેાપટો ? વાવડીનાં હંસા ? મને મારા પ્રિય પતિની સાથે જવાની આજ્ઞા આપે.
આ પ્રમાણે હૃદયને દ્રવિત કરતી દમયંતી ખેલવા લાગી, નગરની સ્ત્રીઓની આંખમાંથી આંસુએ વહેવડાવતી ખેલવા લાગી કે નલરાજાને આવી ખરાબ દશામાં મૂકનાર વિધાતાને ધિક્કાર છે. અરે ! વિધાતાના સ્વભાવ જ એવ છે. ચંદ્રમાની હાલત કૃષ્ણપક્ષમાં કેવી થાય છે ? તેા પછી નલરાજાની દયા કયાંથી રાખે ? હું વિધાતા ! તને આ પ્રમાણે કરવાની ઇચ્છા હતી, તેા પછી શા માટે નલરાજાને ભરતા પતિ બનાવીને ભાગ સુખે! આપ્યાં જે મહાસતીએ સૂર્યના કિરણાના પણ સ્પર્શ કર્યાં નથી, તે દમયંતી સૂર્યના પ્રચંડ તાપને કેવી રીતે સહન કરી શકશે ? કુબેરને પણ ધિક્કાર છે. મહાસતીને દુઃખ આપી પેાતે પેાતાની સંપત્તિ પણ ક્યાં સ્થિર રાખી શકવાને
•