________________
સર્ગ : ૧૦ ]
[ ૨૪ - તે વખતે યુદ્ધમાં લેહીની નદીઓ વહેવા લાગી. વીરપુરૂના ધડ અને મસ્તકે જ્યાં ત્યાં રખડતા હતા. ત્યારબાદ અર્જુનના બાણોથી વ્યાકુળ બનીને ભીષ્મ, દ્રોણ રણભૂમિમાંથી હટી ગયા. બીજા મહારથીઓએ પણ રણભૂમિમાંથી પોતાના રથ પાછા ફેરવ્યા. ત્યારબાદ કર્ણને યુદ્ધમાંથી નિયુક્ત કરીને દુર્યોધન લુંટારાની જેમ ગાયોને લઈ હસ્તિનાપુરના માર્ગે ચાલ્ય.
કર્ણ-અર્જુનનું યુદ્ધ શરૂ થયું. વિજયલક્ષ્મીએ કોઈને તત્કાળ પસંદ કર્યા નહિ. લેકે તે બન્નેનું યુદ્ધ જેવા લાગ્યા. બંને જણા સામસામા એકબીજાના બાણેને કાપી નાખતા હતા. એટલામાં અને કોધમાં આવી બમણા જોરથી બાણોને પ્રાગ કર્યો. અર્જુનના બાણથી કર્ણને ઘવાયેલ જોઈને તેના સારથિએ કહ્યું કે આપના મિત્ર દુર્યોધન ગાયને લઈ ઘણું દૂર નીકળી ગયા છે. હવે આપને લડવાની જરૂર નથી. આ પ્રમાણે કહીને સારથિએ રથને રણભૂમિથી પાછો ફેરવ્યું. કર્ણને ભાગતો જોઈને રથને આગળ ચલાવવા માટે મને ઉત્સાહિત કરતા અર્જુને કહ્યું કે દુષ્ટ દુર્યોધન મારી નજર સામે ગાયોને લઈ જાય છે. આ પ્રમાણે કહીને દુષ્ટ દુર્યોધનને પીછે કર્યો. અર્જુનને જોઈ દુર્યોધનની સેના ભાગવા લાગી. ગાયોને છોડી દઈ અર્જુનની સાથે દુર્યોધન લડવા લાગે. અને દયાથી સામાન્ય પ્રકારના બાણ ચલાવ્યા. જ્યારે દુર્યોધને અર્જુનને મારી નાખવા માટે આ ફેંકવા