________________
સર : ૧૧મા
[ ૩૧૭
તે જ ઘણું છે, હવે જે એકપણ ગામની વાત કરશે તા તેઓને મારી નાખીશ, અથવા તેમને પરાક્રમના ગવ હાય તા તેમને સાથે લઈને કુરૂક્ષેત્રના મેદાને આવે, મારૂ સૈન્ય તેમનું સ્વાગત કરશે. આ પ્રમાણે કહીને કની સાથે ઉઠીને દુર્યોધન સભાની બહાર જઈ ને કૃષ્ણને કેદ કરવાના નિશ્ચય કરી સભામાં આવીને બેઠા. સાત્યકીએ દુર્યોધન અને કની વાતા સાંભળી લીધી હેાવાથી કૃષ્ણને સ...કેત કર્યાં, કૃષ્ણે ક્રોધાયમાન થઈને મેલ્યા કે, દુષ્ટ લેાકેા ઉપકારીને પણ અપકાર કરવાની ઇચ્છા રાખે છે. તમને બચાવવા માટે હું અહિં સુધી દોડીને આવ્યા છું. અને તેજ મને કેદ કરવાની ઇચ્છા ધરાવે છે. શિઆળવાના આક્રમણથી સિંહને શું થવાનુ છે ? તમાને મારી નાખવા જોઈએ, પણ દયાભાવ અંતરમાં ભરેલા હાવાથી તમને કઈ જ કરતા નથી. વળી પાંડવેાની પ્રતિજ્ઞા નિષ્ફળ ન જાય એટલા માટે જ તમને છેાડી દઉં છું. દુર્યોધન અવશ્ય કુરૂક્ષેત્રમાં પાંડવાના બહુપરાક્રમને જોશે. હવે તેા પાંડવેા આવી જ ગયા છે, કારણ કે વીરપુરૂષાને માટે યુદ્ધ ઉત્સવ છે.
આ પ્રમાણે કહીને કૃષ્ણ બહાર નીકળી ગયા. તેમને શાંત પાડવા માટે ભીષ્મ, ધતરાષ્ટ્ર તેમની પાછળ ચાલ્યા. તેઓએ કૃષ્ણને કહ્યું કે મહાત્મા પુરૂષો દુનના વચનોં શ્રવણ કરી ક્રોધાયમાન થતા જ નથી, માટે માપ સ્ફુર્યોધનની ઉપર ક્રોધ કરતા નહિ. તમારી સામે કઈ