________________
૧૩]
[ sts
સુકવી નાખવાની તાકાત ધરાવતા અશ્વત્થામાએ પાંડવ સેનાને કહ્યુ કે જેએએ મારા પિતાનું મૃત્યુ નિપજાવવા મોઢે આ કાર્ય કર્યુ છે. જેએએ કરાવ્યુ છે, જેએએ અનુમાદન કર્યું છે, જેઓએ જોયું છે, સાંભળ્યુ છે, તે બધાના મારા ક્રોધાગ્નિમાં હામ કરીને મારા આ ખાણુ પાંડવેને મારી તે યજ્ઞની પૂર્ણાહુતિ કરશે. આ પ્રમાણે પાંડવસેનાને ધમકી આપીને અશ્વત્થામાએ ખાણાને વરસાદ વરસાવ્યેા. આખી યુદ્ધભૂમિમાં ખાણેા સિવાય કાંઈ જ દેખાતુ નહાતુ. જ્યારે અર્જુને તેના ખાણેાને પેાતાના આણુ દ્વારા ભાગી નાખ્યા. ત્યારે અશ્વત્થામાએ નારાયણાઅનેા પ્રયાગ કર્યું. તે ખાણુથી આકાશ તથા દિશા મળવા લાગી. તે શસ્ત્રને લેાકેા જોઇને વિચારવા લાગ્યા કે શુ` ભૂમિનુ' ભેદન કરીને પાતાળમાંથી કાલાગ્નિ રૌદ્ર સ્વરૂપે આકાશમાં આવ્યે છે ? શું સમુદ્રના પાણીનુ શેષણ કરીને વડવાનળ ઉપર આવ્યેા છે ? શું પ્રલયકાળના અગ્નિ પ્રગટ થયા છે ? શું પ્રલયકાળના સૂર્યના કિરણે મળી રહ્યા છે ? પાંડવસેનાને માળવા માટે તે શસ્ત્ર પેાતાની લીલા અતાવતુ હતું. પાંડવસેના ભાગવા લાગી. ભાગતી સેનાના પગ દ્વારા ઉડતી ધૂળથી તે વખતે સૂચ પણ ઢંકાઈ ગયા.
1
કૃષ્ણે પેાતાના હાથ ઉંચા કરીને જોરથી પાંડવસેનાને સએપન કર્યું કે તમે લેાકેા શસ્ત્રોને છેાડી દો. રથમાંથી નીચે ઉતરી જાવ અને ભક્તિભાવથી તે શસ્ત્રને નમસ્કાર
૨૪