________________
સ : ૧૭મે ]]
[ ૪૫૫
સેવકા દ્વારા ઘણી જગાએ શેાધખાળ કરાવી,
યુધિષ્ઠિરની સાથે રહેતી દ્રૌપદીને કાઈ ઉપાડી ગયું. સવારના દ્રૌપદીને પલંગ ઉપર નહિ જોવાથી ભાઇએ સહિત યુધિષ્ઠિર આશ્ચર્યમાં પડી ગયા, ત્યારબાદ રાજાએ પેાતાના પરંતુ દ્રૌપદીના મેળાપ થયા નહિ. દુઃખી થયેલા પાંડવેાએ કુન્તા માતાને કૃષ્ણની પાસે મેાકલાવ્યા, કુન્તીએ દ્વારકામાં આવી કૃષ્ણને દ્રૌપદીના હરણના સમાચાર આપ્યા, સમાચાર સાંભળીને થાડીવાર માટે કૃષ્ણ મૂઢ જેવા ખની ગયા.
એક દિવસ નારદજી જ્યારે દ્વારકામાં આવ્યા ત્યારે કૃષ્ણે સત્કાર કરીને દ્રૌપદીના સમાચાર પૂછ્યા, નારદજીએ કહ્યું કે ધાતકીખંડ નામના દ્વીપમાં અમરકંકા નામની નગરી છે. તે નગરીમાં પદ્મનાભ નામે રાજા રાજ્ય કરે છે. તેના ઘરમાં દ્રોપદીના જેવી જ કાઇ મૃગાક્ષીને મે જોઇ છે. આ પ્રમાણે કહીને નારદજી આકાશ માર્ગે ચાલ્યા ગયા, હું આ કામ નારદજીનું જ છે” અને દ્રૌપદી પણ ત્યાં જ છે” એવેા નિશ્ચય કરીને કૃષ્ણે કુન્તીને કહ્યુ'! કુન્તી દ્વારા પાંડવાને કહેવડાવ્યુ કે ‘લવણુસમુદ્રના પૂર્વ કિનારે તમે આવી જજો,' કુન્તીને વિદાયગિરિ આપી, હસ્તિનાપુર આવીને કુન્તીએ બધી વાત પાંડવાને કહી સભળાવી.
ત્યારબાદ દ્રૌપદીના વિયાગથી પીડાએલા પાંડવા લવણુ;