________________
સ ઃ ૧૮મા
[ ૪૭૦
મનુષ્યની તે વાત જ શું કરવી ? જેમના આયુષ્ય-લક્ષ્મીસ્ત્રીના નયનાની જેમ ચંચળ છે. મેાટા મેટા ચક્રવતી પણ હીનદશાને પામેલા છે, માટે જ ધીર-વીર પુરૂષો એકાન્ત દુઃખમય સંસારને છેાડી મુક્તિ સુખની પ્રાપ્તિ માટે સયમ માર્ગના સ્વિકાર કરે છે.
આ પ્રકારે સંવેગીની વાણી સાંભળીને હાથ જોડી રાજાએ કહ્યુ' કે ‘ સંસારના સ્વરૂપને તે આપજ જાણેા છે. પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવાવી સંસારની અસુંદરતા જાણીને વૈરાગ્યવાસિત મારૂ' અંતર પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવનાવાળુ' છે. અમે શ્રી નેમિનાથ સ્વામિના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા, એટલામાં ભગવાને અમારી મનેાવૃત્તિને જાણી અમારા ઉપર ઉપકાર કરવાને માટે આપને અહિં આ મેાકલાવેલ છે. માટે પ્રભુના સાક્ષાત્ પ્રતિનિધિરૂપ આપ કૃપા કરીને અમને લેાકેાને સંસાર સમુદ્રમાંથી મહાર કાઢવાની કૃપા કરી, ભગવન્ ! અતિન્દ્રિય. જ્ઞાનના ભ'ડાર એવા આપના માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ વિગેરે કઈ વસ્તુ દૂર તથા અપ્રત્યક્ષ નથી. તે વનમાં કૃષ્ણનું મૃત્યુ થયું તે વાત અમેને જરાકુમારે કહી છે.. તે વખતે તેમના માટે પાણી લેવા માટે ગયેલા બલરામનું શું થયું? તે વાત અમેાને સંભળાવવા કૃપા કરશે.
ત્યારબાદ વિશિષ્ટજ્ઞાની મુનીશ્વરે કહ્યુ કે ખલરામ પાણી લઈને કૃષ્ણની પાસે આવ્યા, અને કૃષ્ણને કહ્યુ કે ભાઈ ! જલ્દીથી ઊઠેા, તમારા માટે અત્યંત સુગષિત