Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 488
________________ સર્ગ : ૧૮ ] [૪૭૯ આવ્યા, ત્યારે મોટેથી વિલાપ કરવા લાગ્યા, તેમના વિલાપથી જંગલ ભયાનક લાગતું હતું. હે જગતના અદ્વિતીય પુરૂષ! હે ગુણવાનોમાં અગ્રગણ્ય ! હે ગુરૂજનોને વાત્સલ્ય કરનાર ! હે રામનયનોત્સવ ! પહેલાં તો શત્રુઓના મેટા મેટા શસ્ત્રોના ઘાથી તમને કાંઈ થતું નહોતું. તો પછી આજે પગમાં વાગેલા ઘારી તમારા મૃત્યુનો વિશ્વાસ કેવી રીતે કરું ? એટલા માટે લાઈ! ઉકે, સૂર્યોદય થવાની તૈયારી છે. વધારે તડકો થશે તો ચાલી શકાશે નહી. વળી જે પગમાં પડેલા ઘાથી તમને દુઃખ થવાથી ચાલી શકાતું ન હોય તો મારા ખભા ઉપર બેસી જાઓ, હું આટલું બધું આઠંદ કરું છું; તોપણ તમે જવાબ કેમ આપતા નથી ? તમારા વાનો શ્રવણ કરવા માટે મારા કાન ખૂબ જ આતુર છે. પહેલાં તે જયારે હું ભૂલ કરતો હતો તો પણ તેને ક્રોધ કરતા નહોતા, જ્યારે અત્યારે મારો કોઈ અપરાધ નથી. તો પણ શા માટે છોધ કરો છો ? હે ભાઈ ! તમોને ખૂબ જ થાકથી ઉંઘ આવતી હોય તો આજે આપણે જગમાં શનિ રહીએ, આ પ્રમાણે બારામે અનેક વચને લીને રાત્રિ દિવસ જંગલમાં વિતાવ્યા, પ્રાતઃકાળમાં કૃષ્ણને જીવતા માનીને બલરામ પોતાના ખભા ઉપર મૂકી નેહથી વ્યાહવાળા બલરામ-નદી–પર્વત અને જંગલમાં કૃષ્ણના મૃતકને લઈ ફરવા લાગ્યા, વનવૃક્ષના ફૂલોથી દરરોજ કૃષ્ણની પૂજા કરવા લાગ્યા, આ પ્રમાણે છ મહિના

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506