________________
સ : ૧૮મા
ત્યારબાદ નેમિનાથ ભગવાનની આજ્ઞાથી દેશના— ક્ષીરસાગર ધર્મ ઘાષમુનિ પાંડુ મથુરાદ્યાનમાં પધાર્યા, ઉદ્યાનપાલ દ્વારા મુનિનું આગમન જાણી આનંદિત બનેલા યુધિષ્ઠિર ભાઇઓ સહિત ઉદ્યાનમાં મુનીશ્વરને વંદન કરવા પધાર્યાં. સુરેન્દ્ર, અમરેન્દ્ર, નરેન્દ્રોથી ધર્મ સભા શાભતી હતી, દેવતાઓએ બનાવેલ વિકસિત સુવર્ણ કમલ ઉપર ત્રણે લેાકને ધમય બનાવવા માટે વિરાજમાન વિન પ્રજાપતિ સમાન પાંચસે। મહામુનિએથી પરિવરેલા તપદાન વિગેરેથી શે।ભતા સાક્ષાત્ ધ સમાન અત્યંત સ્વરૂપવાન મહામુનીશ્વરને રાજાએ જોયા, ભક્તિથી મહામુનીશ્વરને વંદન કરી જરાકુમારની સાથે જમીન પર રાજા બેસી ગયા, ત્યારબાદ અમૃતવાણીથી મુનીશ્વરે વૈરાગ્યમય દેશનાના પ્રાર'ભ કર્યાં.
જેએસ'સારની અસારતાને જાણતા નથી તેવા લેાકેાને ધિક્કાર છે. સ'સારની અસારતા જાણતા હોવા છતાં પણુ દારૂડીઆની જેમ તેમાં મુગ્ધ અને છે. અનુત્તર વિમાનના દેવતાઓની લક્ષ્મી પણ વિરસ છે તેા પછી