________________
સ : ૧૭મા ]
[ ૪૬૯ આવેલા તે કુમારા દ્વારા કરવામાં આવેલ વિટમણાને આપ ક્ષમા કરી, મુનિએ કહ્યું કે વાસુદેવ ! તમે મને હવે સાત્ત્વન આપે। નહિ, કારણ કે હમણાં જ મે ક્રોધાન્ય બનીને નિયાણુ બાંધ્યુ છે કે હું દ્વારિકાના તથા
ધ્રુવ શના વિનાશ કરૂં, માટે હે કૃષ્ણ ! તમે અને ભાઈએ સિવાય બધાના વિનાશ થવાના છે. તેપણ હું મુનિને શાંત કરવાના પ્રયત્ન કરતા હતા, એટલામાં બલદેવે કહ્યું કે શાંત પાડવાના પ્રયાસ સદંતર નિષ્ફળ છે કારણ કે વાંકાહાથ, પગ, અને નાકવાળા, મેાટા હાઠવાળા, હીન અંગેાવાળા, બેડાળ સ્વરૂપવાળા, કદાપિ શાંત થઈ શકતા જ નથી.
ત્યાંથી ખિન્ન બનીને નગરમાં આળ્યે, મારા આવતા પહેલાં જ દ્વૈપાયન મુનિના નિયાણાની વાત નગરમાં ફેલાઇ ગઇ હતી, એક તેા સ્વભાવથી, વળી મારી આજ્ઞાથી અને પ્રભુના ઉપદેશથી દ્વારકાના પ્રજાજના ધકા માં લીન બની ગયા, તે વખતે કૃપાળુ ભગવાન નેમિનાથે દ્વારિકાનગરીમાં પધારી પેાતાના માતાપિતા તથા પ્રદ્યુમ્નાદિ કુમારાને દીક્ષા આપી, રૂકિમણી આદિ મારી પટરાણીઓને તથા અનેક દ્વારિકાવાસીએને પ્રભુએ સયમ માર્ગ આપ્યા, મારા પૂછવાથી પ્રભુએ કહ્યું કે આજથી માર વષે દ્વારિકાના નાશ થશે' આ પ્રમાણે કહીને નેમિનાય પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા, આયખિલ, ચતુ ભત્ત, છટ્ઠ, અટ્ઠમ વિગેરે તપ નગરવાસીઓ કરતા