________________
૪૭૨ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
માતા પિતા વડે વિદ્યાયગિરિ લઈ ને અમે બંને ભાઈ એ
ત્યાંથી ચાલ્યા.
તે અધમદેવે થોડાક સમયમાં દ્વારિકા નગરીને બાળી નાખી રાખ બનાવી દ્વીધી. માતા પિતા પણ નમસ્કાર મહામત્રનું' સ્મરણ કરતાં દેવલાક ગયા, લેાકેાના કરૂણ આક્રંદ સાંભળતા અમે બન્ને જણા જીર્ણોદ્યાનમાં આવ્યા, દ્વારિકા મળી જવાથી ગરીબની જેમ દુઃખી બની મે' અલરામને કહ્યું આય ! કયાં દ્વારિકાની લક્ષ્મી ? કયાં આ આગ ? કયાં મારી અમેઘ શક્તિ ? કયાં આજની નિ`ળતા ? આ ! હવે શું કરૂ? કયાં જઇશું ? બધા રાજાએ આપણા વિરોધી છે.
અલરામે મને ધીરજ રાખવા જણાવ્યું. તેઓએ કહ્યુ` કે પ્રભુએ કહેલ સંસાર નાટક તમે ન હેાતું સાંભળ્યું ? ક પરિણામ સૂત્રધાર છે. અનેક પ્રકારના વેશને ધારણ કરનાર પ્રાણી નાટકનુ મુખ્ય પાત્ર છે. હ શાકાદિભાવા દ્વારા પ્રાણીએ નાચે છે. તમે ખે કરશે નહિ. આપણે બન્ને પાંડવાની પાસે જઇએ, તે ઉપકારને યાદ કરવાવાળા છે. તે કાપિ અપકારના બદલે લેવાવાળા નથી. તેમજ અપકારને યાદ પણ કરવાવાળા નથી. જેમ મળતુ' કપૂર પણ સુગંધ આપે છે. તેમ સજ્જન આત્માએ અપકારના બદલામાં ઉપકાર કરે છે.
ત્યારબાદ અમે બન્ને ભાઈ એ પાંડવાની નગરીમાં જવા માટે નીકળ્યા, રસ્તામાં હસ્તિકલ્પ નગરમાં આવ્યા,