________________
સગ' : ૧૫મે ]
[ ૪૧૭
ખીજું અભયદાન છે. ઉદારતા પૂર્વક આપેલા રત્નના ઢગલા કરતાં પણ એક જીવને મૃત્યુ ભયમાંથી અચાવવાથી આ આત્માને મુક્તિ સુખના હેતુરૂપ થાય છે. તેને અભયદાન કહેવામાં આવે છે. સાધુએને આગમાં પ્રાપ્ત કરાવવામાં સહાયતા કરવાથી જે લાભ થાય છે તેને જ્ઞાનદાન કહેવાય છે. કમ ક્ષયના માટે મનની પ્રસન્નતાથી દાન આપવુ' જોઇ એ. દેશિવરતિ અથવા સવિરતિદ્વારા બ્રહ્મચર્ય'નુ' પાલન કરવુ' તેને શીલ કહે છે. જેના બળથી અનેક સ્ત્રી તથા પુરૂષા ભવસાગર પાર ઉતરી ગયા છે. દાન તેા પામર આત્મા પણ આપી શકે છે. જયારે શીયળનુ પાલન તેા બધાને માટે કઠણ છે. છ પ્રકારના બાહ્ય તથા છ પ્રકારના અભ્યંતર તપ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. તપ આ ભવમાં પણ ઇષ્ટસિદ્ધિ આપે છે તેમાં દૃષ્ટાંતરૂપ જયદ્રથને જુએ.
દ્રૌપદીહરણના સમયે આપ લેાકેાથી પરાભવ પામીને આપ સર્વાંને મારવા માટે તે દુષ્ટ ભયંકર તપ કર્યાં. તેના તપથી સતાષ પામીને કાઈ દેવતાએ તેની પાસે આવી વરદાન માગવા માટે કહ્યું ત્યારે જયદ્રથે કહ્યું કે
આ તપનુ જે કાઈ પણ ફળ હાય તા પાંડવાને મારવાની મને શક્તિ પ્રાપ્ત થાય, ત્યારે દેવતાએ કહ્યુ` કે વત્સ! તારી વાત બરાબર નથી. કેમકે ખુદ ઈન્દ્ર પણ પાંડવાને જીતવામાં સમ નથી. પાંડવા તે વ્રત ગ્રહણ કરીને ભગવાન નેમિનાથના તીમાં મુક્તિએ જવાના છે. માટે
૨૭