________________
સ: ૧૬મા
એક વખત કૃષ્ણ મહારાજાના કારક નામના દૂત સભામાં સિ`હાસન ઉપર ખીરાજમાન યુધિષ્ઠિરની પાસે આવ્યે પ્રણામ કરીને બાજુના આસન ઉપર બેઠા. પૂર્વ પરિચિત કારકને રાજાએ પ્રિયવચના દ્વારા આવવાનું કારણ પૂછ્યુ તેણે કહ્યું દેવ! આલેાકની પૂજા પ્રાપ્ત કરીને અહિંથી પ્રયાણ કરીને અલકા-અમરાવતીને જીતવાવાળી પેાતાની દ્વારકા નગરીમાં વાસુદેવ શ્રીકૃષ્ણે પ્રવેશ કર્યાં. 'ટ્વીલેાગ, કસધ્વંસી, જરાસ ધઇ ડદાયી, પાંડવપ્રિય વિગેરે બિરૂદાવલીઓથી તેમની પ્રસંસા કરવા લાગ્યા. શત્રુસ હારકારી કૃષ્ણ દ્વારા રાજવંતી બનાવવામાં આવેલી દ્વારકાનગરીમાં નિર્ભય બનીને યાદવગણ અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા. નવવધુ પ્રિયાની સાથે ઘણા લેાકેા ઉદ્યાનામાં વિચરવા લાગ્યા. ઘણા લેાકેા ક્રીડાપવ તામાં વિહરવા લાગ્યા. અત્યંત ગુણશાળી શ્રીમાન નેમિકુમાર શાંત ચિત્તવાળા હાવાથી અન્યકુમારાની જેમ કયાંય પણ જતા નથી.
નેમિકુમારને વિષયવિમુખ તથા અલૌકિક જોઈ ને દુ:ખી થતી શિવાદેવીએ સમુદ્રવિજય રાજાને કહ્યું કે