________________
૪૨૦]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્યો
સમયે ચારે પ્રકારના આહાર લીધા હોય તેની નિદા કરૂ છું. ખરાબ વચન, અપકાર, દ્રવ્યાપહાર, વિગેરેથી મે જેને પીડા આપી હોય તે બધા મને ક્ષમા કરો. ચારે ગતિમાં ભ્રમતાં બીજા જીવોને મે ત્રાસ આપ્યા હોય તે તે જીવોને હું મિચ્છામિ દુક્કડ' આપુ' છું. કોઈ પણ પ્રાણીઓને રાગ, જન્મ, જરા અને મૃત્યુના મુખમાંથી જૈનધર્મ સિવાય કાઈ બચાવી શકે તેમ નથી. સ'સારના તમામ પદાર્થો આત્માથી ભિન્ન છે, કેાઈ પણ વિવેકી આત્માએ તેમાં મમત્વ રાખવો નહિ. લેાહી, માંસ, હાડ, વિષ્ટા અને મુત્રથી ભરેલા આ અશુચિના ભંડારમાં કાણુ વિદ્વાન આત્મા મેાહ રાખે ! અ ંત્ ધર્મ મારૂં શરણુ છે. પંચપરમેષ્ઠિને જ હું મારા નમસ્કાર કરૂ છું. બાહ્ય અને અભ્યંતર તમામ પ્રકારની ક બ’ધના હેતુરૂપ ઉપાધિઓને હું છેતુ' છું. ચાર પ્રકારના આહારને હુ છે।ડું છું. સમાધિના અંતિમશ્વાસે હું આ શરીરને છેાડું છું.
આ પ્રમાણે આરાધના કરીને ગાંગેયનિ મુનિએ પેાતાના ગુરૂ, સાધુ સાધ્વીઓને મિચ્છામિ દુક્કડ આપ્યા. અશ્રુ સારતા પાંડવોએ ચરણા પર પડીને મુનિરાજને વિનંતી કરી કે તાત ! બાલ્યાવસ્થાથી તમે અમેને પાલનપેાષણ કરી મેાટા કર્યાં. આપની કૃપાથી અમે વૃદ્ધિ પામ્યા. આપેજ અમને તમામ કલાએ દ્રોણાચાય ની પાસેથી અપાવી. યુદ્ધમાં અમેાએ જે અપ્રિયકાય કર્યું. તે આપ અમને ક્ષમા કરશે. અર્જુને ખેદ પ્રગટ કર્યાં.