________________
૪૦૪ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
દ્ભુત અંનીને દ્વારકા ગયા હતા માટે બધા વીરાના નામ મને અતાવ. ત્યારબાદ સેામકે કહ્યું કે રાજન! સુવર્ણ ઘેાડાવાળા તથા લીલા ધ્વજવાળા સમુદ્રવિજય છે. મહાપરાક્રમી ચુકવણુ અને વૃષધ્વજવાળા અરિષ્ટનેમિ છે. સફેદ ઘેાડાવાળા અને ગરૂડ ધ્વજવાળા કૃષ્ણ છે. તેમના દક્ષિણ ભાગમાં જંગમ હિમાલય સમાન અરિષ્ટવણુ ઘેાડાવાળા બળરામ છે. નીલવર્ણ ઘેાડાવાળા રથ ઉપર યુધિષ્ઠિર, સફેદ ઘેાડાવાળા રથ ઉપર અર્જુન, નીલકમલ વર્ણના ઘેાડાવાળા રથ ઉપર ભીમ અને કાળા ઘેાડાવાળા રથ ઉપર ગજધ્વજવાળા અનાધૃષ્ટિ છે. આ પ્રમાણે મહા નેમિકુમાર, ઉગ્રસેન, સાત્યકિ, જરાકુમાર, મેરૂ, સિ'હલ, તથા પદ્મરથ વિષ્ઠુરથ અને આંગળીથી જરાસંધને બતાવતા સામકે કહ્યું કે આ સારણુ છે.
સામક દ્વારા બધાને એળખી જરાસ ઘે ક્રોધમાં આવી યાદવી સેનાને આકુળવ્યાકુળ બનાવી દીધી. અને ભયાનક દૃષ્ટિથી અરિષ્ટનેમિને જોયા. સારથિએ હાથ જોડી નેમિનાથને કહ્યું કે દેવ ! આપના સૌભાગ્યથી આપની ઉપર માણુ ચલાવ્યા નથી જયારે આપના સૈન્યને વેર વિખેર કરી નાખ્યું છે. જો કે આ સાવદ્યકમ છે છતાં પણ આપ હવે ઉપેક્ષા કર્યા વિના ઈન્દ્રના રથને સાથ ક કરો. નૈમિકુમારે ધનુષ્ય ઉપર પણછ ચઢાવી અને શ`ખ કુકયા. ત્યાં તે વિપક્ષી રાજાએ સ્ત'ભિત બની ગયા. સારથિએ કહ્યુ કે દેવ! આપે તે એકાએક શત્રુસેનાની ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે.