________________
સ ઃ ૧૪માં]
[૪૧
આપ ઇચ્છા કરી તેા મદાન્ય જરાસંધને પણ શાંત
આ
કરી શકા છે. તા પછી શા માટે તેને છોડી દો છે ? નેમિનાથે કહ્યુ` કે હું સારથિ ? રાજાએની સાથે યુદ્ધ કરવાનું કાર્યાં મારૂ નથી પરંતુ ભાઇઓના કહેવાથી મે' આટલું પણ કર્યું છે. શું આ કાર્ય માહનું નથી ? બીજી વાત એ છે કે પ્રતિવાસુદેવનું મૃત્યુ વાસુદેવના હાથેજ થાય છે તે શાશ્વત નિયમ છે. તે પણ હમણાંજ તારી સામે થશે આ પ્રમાણે કહીને નેમિનાથે પેાતાની સેનાને આશ્વાસન આપ્યું.
ત્યારબાદ પવનસુત વિગેરેનાં વધને જોઇ ક્રોધાયમાન અની જરાસ`ઘે કૃષ્ણની ઉપર આક્રમણ કર્યું. જરાસંઘના એકાતેર પુત્રાએ મદાન્ય બનીને કૃષ્ણની ઉપર આક્રમણુ કયું પરંતુ તેમાંથી અટ્ઠાવીશને તેા બલરામે હાથ મુસલથી મારી નાખ્યા. તેના વધથી કાપાયમાન જરાસ`ઘે મળરામની છાતીમાં ગદ્યાના પ્રહાર કર્યો તેથી બળરામના મુખમાંથી લેાહી નીકળવા લાગ્યુ. અને યાદવસેનામાં હાહાકાર વ્યાપી ગયા. જરાસંઘ ફરીથી બળરામ ઉપર ગદાપ્રહાર કરવાની તૈયારીમાં હતા ત્યાં અર્જુને જરાસંધને તીવ્ર ખાણાથી ઘેરી લીધેા. બળરામને દુઃખી જોઈ ક્રોધાવેશમાં કૃષ્ણે જરાસંઘના બધા પુત્રોને મારી નાખ્યા.
પેાતાના બધા પુત્રોના મૃત્યુથી સાક્ષાત્ યમનું સ્વરૂપ ધારણ કરીને જરાસંધ કૃષ્ણની પાસે આવ્યે અને ખેલ્યા કે ગેાપાળ! આજ જરાસંધ તારા પેટમાંથી