________________
૩૯૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
જરાસંધની સેનામાંથી આવીને ગુપ્તચરાએ કૃષ્ણને કહ્યુ` કે દેવ! આપના શત્રુ સેનાએથી સજ્જ બનીને સનપલ્લી ગામની પાસે સરસ્વતી નદીના કિનારે આવી ગયા છે. હમણાં તેની બુદ્ધિ ખુબ જ વિપરીત બની ગઈ છે. જેથી તે મેટાનું પણ અપમાન કરે છે. દુર્ભાગ્યથી આપના શત્રુ જરાસંઘ પેાતાના હિતને અહિત અને મિત્રને શત્રુ સમજે છે. એટલા માટે દેવ? આપ સનપલ્લી જઈને ધનુષ્ય ધારણ કરી મગધેશને તેના જમાઈ ક’સની પાસે મેાકલી આપે. ક્રૃતના વચનો સાંભળી ખુશ થએલા કૃષ્ણે યુદ્ધને માટે પ્રસ્થાન કર્યું. દેવકીજીએ પ્રસ્થાન મંગળ કયું. હવે અમારે કૃષ્ણના દુશ્મન જરાસંધની સાથે યુદ્ધ કરવુ' જોઇએ. આ પ્રમાણે વિચારી ઉત્સાહિ અની પાંડવા પણુ યુદ્ધ કરવા માટે ચાલ્યા. કૌરવ સાથેના યુદ્ધમાં પાતે યુદ્ધ કરેલું નહિ હાવાથી કૃષ્ણના કુમારા પણ આગળ ચાલવા લાગ્યા. આ પ્રમાણે કૃષ્ણની સેના પણ સનપલ્લીની નજીક આવી ગઈ, જરાસંઘે ચક્ર વ્યુહની રચના કરી અને કૃષ્ણે વિશાળ ગરૂડબ્લ્યુહની રચના કરી.
ઘણા સમય પહેલાં ઘણા પ્રકારે ઉપકાર કરવાથી ઘણા વિદ્યાધરા વસુદેવના મિત્રો બન્યા હતા. તેએએ કૃષ્ણને સહાયતા કરવા માટે આવી સમુદ્રવિજયને કહ્યુ કે ઘણા વિદ્યાધરા જરાસ'ધના પક્ષમાં છે. તેએ તેમને સહાયતા કરવા માટે પેાતાના સ્થાનમાંથી નીકળ્યા છે. જેથી જરાસંઘ દુય બનશે. માટે આપ તે વિદ્યાધરાને