________________
સગ : ૧૩મે ]
| ૩૬૧
અભિમન્યુની શૂરવીરતાથી પ્રસન્ન થએલ સૂર્ય પુષ્પવૃષ્ટિ કરવાના માટે પુષ્પાને વીણવા માટે અસ્તાચળરૂપી વનમાં ચાલ્યા ગયા. ત્યારબાદ મન્ને પક્ષના સનિકા પાતપેાતાની છાવણીમાં ચાલ્યા ગયા.
સસપ્તકને જીતી લઈ પુત્રના માટે ઉત્સુક અર્જુને જ્યાં શિબિરમાં પ્રવેશ કર્યાં ત્યાં બધા લેાકેાને શેકસાગરમાં ડુબેલા જોયા તથા અંતઃપુરમાં સ્ત્રીઓને કરૂણ કલ્પાંત કરતા અવાજ સાંભળી, કયાંય પણ વીરાના યુદ્ધની કથા સાંભળવામાં આવતી નહેાતી. ઘેાડા હાથી પણ તેમની આગળ રાખવામાં આવેલા ઘાસને ખાતા નહેાતા. સસપ્તકને જીતવાના આનંદ્ય ઉડી ગયા તેને બદલે પુત્રવધના શાકથી અર્જુનનું ચિત્ત વ્યાકુળ બની ગયુ. યુધિષ્ઠિરની પાસે જઈ અર્જુને પૂછ્યું ત્યારે તેઓએ ચક્રવ્યુહની તમામ હકીકત કહી સંભળાવી. ત્યારબાદ અંતઃપુરમાં જઈને અર્જુને અનેક વચનાથી સુભદ્રાને સાંત્વન આપી કહ્યું કે દેવી ! પુત્રવધુ ઉત્તરા ગર્ભવતી છે તેને પુત્ર આપણી આંખાને આનંદ આપનારા થશે. અર્જુને પ્રતિજ્ઞા કરી કે જો કાલે સૂર્યાસ્તની પહેલાં જયદ્રથને મારૂ' નહિ તે હું અગ્નિપ્રવેશ કરીને મરી જઈશ, ત્યારબાદ પુત્રને અગ્નિસૌંસ્કાર કરી પાંડવાએ વિશ્રાંતિ લીધી.
સવારના અર્જુનની પ્રતિજ્ઞા સાંભળી દ્રોણાચાયે યુદ્ધભૂમિમાં આવી પ્રાણના રક્ષણને માટે શકટવ્યુહન રચના કરી. અનેક ક્ષત્રીય વીરાની વચમાં જયદ્રથને