________________
૩૬૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
• જ્યારે કર્ણના ધ્વજ, ધનુષ્ય, સારથિ, ઘેાડા વિગેરે ખલાસ થઇ ગયુ. ત્યારે વ્યાકુલ અનેલા કણે દેવાથી અર્જુનને મારવા માટે આપવામાં આવેલી એકામ્ની વિદ્યાનું સ્મરણ કરીને ઘટાત્કચને માણ મારી મારી નાખ્યો. તે વખતે પાંડવસેના દુ:ખને અનુભવતી હતી અને કૌરવસેના આનંદ પામતી હતી.
ત્યારબાદ પેાતાના અને પારકા ભેદભાવ ભૂલીને ક્રોધમાં આવેલી બન્ને સેનાએએ તુમુલયુદ્ધ કર્યું. સનિકેાની સામે સૈનિક, ઘેાડેશ્વારાની સામે ઘેાડેસ્વારી• હાથીઓની સામે હાથી અને રથની સામે રથ લડવા લાગ્યા. તે સમયે અરૂણેાદયની સાથે સાથે દ્રોણાચાય નું પરાક્રમ પણ વિકસી ઉઠયું. તેણે વિરાટ તથા દ્રુપદને મારી નાખ્યા. રાત્રિ પસાર થઈ ગઈ અને સૂર્યના ઉદય પૂર્વ દિશામાંથી થયા, તેની સાથે સાથે સેનાએ પણ · ઉત્સાહિત બની. દ્રોણાચાય પાતાના ધનુષ્યમાંથી માણુ છેડીને પાંડવસેનાના સંહાર કરી રહ્યા હતા તેટલામાં એકાએક ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાયની ઉપર માણેા છેાડયા. દ્રોણાચાય ના ધનુષ્યમાંથી છૂટતા માણેાને ભાંગી નાખી કૌરવસેનાને અસ્તાવ્યસ્ત કરી નાખી. ધૃષ્ટદ્યુમ્નના પ્રભાવથી આશ્ચર્ય અનુભવતા તથા ક્રોધિત બનીને આચાર્ય મત્ર સ્મરણ કરીને પાંડવસેના ઉપર અગ્નાના પ્રયાગ કર્યાં. તે વખતે અગ્નિજવાળાએથી દિશાએ પીળારંગની ખની ગઇ. પાંડવપક્ષના હાથી, ઘેાડા, રથ, પાયદળ વિગેરે