________________
સવ]
[પાંડવ ચરિત્ર મહાકાન્સ
નથી પણ અર્જુનના છે. આજે હું વત્સ અર્જુનની ધનુવિ ાથી ખૂબ જ પ્રસન્ન છું. આ પ્રમાણે જ્યારે ભીષ્મે અર્જુનની પ્રશંસા કરી રહ્યા હતા. એટલામાં આકાશવાણી થઇ કે ગાંગેય! તમે તમારા ગુરૂના વચના ભુલી જતા નહિ.
ભીષ્મની પાસે આવીને આશ્રય અનુભવતા દુર્યોધને ભીષ્મને પૂછ્યું કે હું તાત ! આ વિદ્યાધર આપને કયા ગુરૂ વચનનુ સ્મરણ કરાવે છે. મીષ્મે કહ્યું કે વત્સ ! જ્યારે હું મારા માતામહ (માતાના પિતા) ના ઘેર હતા ત્યારે એક દિવસ માતાની સાથે મેં ચારણ શ્રમણાને વંદન કર્યું હતું હું કુરૂ રાજેન્દ્ર ! કૃપાલમુનિઓએ વિશુદ્ધ સાધુધ અને શ્રાવક ધર્મની દેશના આપી જેનાથી મેધના રહસ્યાને જાણી લીધા. ત્યારથી અથ કામ તરફ મારી પ્રવૃત્તિ અંધ થઇ ગઈ છે ત્યારથી હું તમામ જીવોને મારા આત્માની જેમ જ માનું છું. મુનિઓની જેમ હુ· સત્ય વચના બેલુ છું. મારૂ મન બીજાની લક્ષ્મીથી પણ નિવૃત્ત થએલુ છે. અને બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યો છું. સ્ત્રીઓને હુ' તૃણુ સમાન માનુ છું. આ પ્રમાણે હું પ્રાયઃઅપરિગ્રહધારી અન્યા છુ'. જૈનત્વના સ`સ્કારવાળાઓને કઈ વસ્તુ કઠીન નથી. તમામ પ્રકારના અનાચારાથી વિમુખ બનીને બધા આશ્રવસ્થાનાથી અટકયા હતા. અ`પૂજા-તપ-સ્વાધ્યાય, સંયમથી મારા ઘણા કમ તૂટી ગયા છે. હું તા તમામ પ્રકારની આસક્તિઓના ત્યાગ કરવાના હતા પણ અતિ આગ્રહથી મારા મામા પવનવેગે અને તમામ કલાઓના અભ્યાસ કરાવ્યેા છે.