________________
૩૪૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
એક વાત તા બધા જ જાણે છે કે સ્ત્રી, ગરીખ, બીકણ, પઢ, શસ્ત્ર વિનાનાની ઉપર યુદ્ધમાં ભીષ્મ માણુ ચલાવતા નથી, માટે કાલે સવારના દ્રુપદ રાજપુત્ર ષષ્ઠ શિખડીને આગળ કરી આપ લેાકેા યુદ્ધમાં હાજર થશે. શિખડી ઉપર ભીષ્મ ખાણ ચલાવશે નહિ. જ્યારે શિખડી ખાણુ મારીને ભીષ્મને મારી નાખશે. કૃષ્ણે બતાવેલા ઉપાયથી અધા આનંદમાં આવી ગયા ને પાતપેાતાના સ્થાને ચાલી ગયા.
પ્રાતઃકાળમાં ભીષ્મ વધની ઇચ્છાથી શિખડી આગળ કરી પાંડવા યુદ્ધમાં આવ્યા. જેમ સૂર્ય ચંદ્રની વચમાં બુધ શેાભાયમાન થાય છે. તેવી રીતે રથના ચક્રની જેમ ભીમ અને અર્જુનની વચમાં શિખ`ડી શેાલવા લાગ્યા. પરસ્પર ખાણેાના છૂટવાથી બન્ને સેનાએએ ભય કર યુદ્ધ કર્યું. જ્યારે સેનાએ સામ સામે ભયંકર યુદ્ધ કરી રહી હતી ત્યારે ભીષ્મ પિતામહે કેટલાકને જર્જરિત કર્યાં. કેટલાકને યુદ્ધ ભૂમિમાંથી ભગાડયા. કેટલાકને ખાણેાથી મારી નાખતા ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. ભીષ્મના ખાણેાથી આકુળ વ્યાકુળ બનીને ખચવા માટે કેટલાક ચાન્દ્રા પેાતાના રથને મરેલા હાથીઓની વચમાં લઈ જતા હતા. એટલામાં આકાશમાં જેમ સૂર્ય મંડળની સામે ચંદ્ર મ`ડળ આવે તેવી રીતે તે ભીષ્મના રથની સામે શિખડીના રથ આવ્યેા. શિખડીની ઉપર આણ્ણાના માર ચલાવતા યેદ્ધાને ભીમ અન પેાતાના તીવ્ર ખાણેાથી પ્રતિકાર કરતા હતા. શિખ’ડીના હાથમાં ધનુષ્ય ોઇને ભીષ્મ પિતામહે યુદ્ધ કરવાનું છેડી દીધુ'.