________________
૨૫ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
તમામ ગુણા તારામાં વિકસિત થઈ રહ્યા છે. દેવ નદીના કમલેામાં સુગધી તે હાય છે. તે પણ વત્સ ! વાત્સલ્ય ભાવથી તને કહું' છું કે વિનય અને ન્યાય એ અને ગુણ્ણાને તું અનુસર, વિનય કરવા ચેાગ્ય વડિલાના વિનય કરવાથી લેાકેામાં કીર્તિના વધારા થાય છે. જો આજે પણ રામના પ્રત્યેના વિનયી લક્ષ્મણના યશ કેવા છે? વિનય કાના અભ્યુદય નથી કરતા ? એટલા માટે યુધિષ્ઠિરને રાજ્ય આપી પહેલાંની જેમ ઈન્દ્રપ્રસ્થમાં જઈ તુ આનંદ કર. બીજાઓને ઉઠાડી મુકી એકાંતમાં ભીષ્મે દુર્યોધનને કહ્યું કે ખુબ જ વિચાર કરતાં મને તે। આ વસ્તુ ખુબ જ ઉચિત લાગે છે કે તું બુદ્ધિમાન છે તેા ખળવાન પાંડવાની સાથે સંધિ કરી લે. એટલા માટે જ મે* તને અર્જુનની ધનુષ્યકલા દેખાડી છે. નહિતર મને હવે તકીઆની કે પાણીની જરૂરીઆત જ નહેાતી. કારણ કે હવે તે હું શરીરને છેડી રહ્યો છું. માટે હું કહું છું કે તું યુધિષ્ઠિરને રાજ્ય આપી ખીજા ક્ષત્રિઓને અચાવી લે. પેાતાની મર્યાદા છેાડીને દુઃખી થએલા દુર્ગંધને કહ્યું કે તાત ? યુદ્ધ કર્યા સિવાય હું' પાંડવાને નખના અગ્રભાગ જેટલી ભૂમિ આપવા તયાર નથી. અવિનીત દુર્યોધનના વચનાથી ભીષ્મ અત્યંત દુઃખી થયા.
ત્યારબાદ ભવિતવ્યતાના વિચાર કરીને લાંખા શ્વાસ લેતા ભીષ્મ, ધૃતરાષ્ટ્રે વિગેરે બધા જ્ઞાતિ ફુલવને જુદા જુદા મલીને કૃષ્ણને કહ્યું કે તમેા ભરતા પતિ અનીને