________________
સમ. ૧૨ :
[૩૩૭ પ્રજાંબુ સંતશના વૃક્ષેથી સુશોભિત સતલા, માલતી; મલ્લી, સંપા, આસોપાલવ આદિ વૃક્ષોથી વિભૂષિત સરસ્વતી નદીના કિનારે ફરવા નીકળ્યા. ત્યારબાદ કૃષ્ણ અને યુધિષ્ઠિરે પિતાની પાસે રાખેલ તીર્થંકર પ્રતિમાજીના દર્શન કર્યા. અનેક પ્રકારના સંગીત દ્વારા ભક્તિ કરીને આનંદ પ્રાપ્ત કર્યો. વિડુર્ય મણિમય એક સુંદર આસન ઉપર બેસીને સરસ્વતી નદીના કમળની તરફ દ્રષ્ટિ કરી અનેક પ્રકારની તે બંનેએ પરસ્પર વાત કરી. " એટલામાં એક દ્વારપાલે આવી હાથ જોડીને કહ્યું કે દેવ! રાજગ્રહથી શેખરક નામને દૂત આવ્યું છે. તે આપના દર્શન કરાવાની ઈચ્છા રાખે છે. કૃષ્ણની આજ્ઞાથી દ્વારપાલે તે દૂતને અંદર મોકલાવ્યો. તેણે પણ પ્રણામ કરીને ઉચિત આસન પર બેસીને કહ્યું કે દેવ! જરાસંઘ રાજાને સમક નામને દત દ્વારકાથી રાજગ્રહ આપનાથી તિરસ્કાર પામીને પાછો આવ્યો. તેણે ક્રોધાયમાન બનીને મગધેશ્વરને રહ્યું કે દેવ ! દ્વારકા જઈને મેં સમુદ્રવિજય સજા પાસે બન્ને ગોપાળ બાળકોની માંગણી કરી પરંતુ રાજન! વૃદ્ધ થવા છતાં પણ બાલકબુદ્ધિ સમુદ્રવિજય રાજા તે બન્ને ગોપાલોના બળ ઉપર એટલા બધા અભિમાની બની ગયા છે કે જમીન ઉપર પગ પણ મુક્તા નથી. તે કહે છે કે હું તમારા સ્વામીને સેવક છું કે, નોકર છું? કે જેથી તેઓ કુમારની માંગણી કરી રહ્યા છે..? તે અને એષા કુમારપાણતાના આજની સામે વિજાઓને