________________
સ:૧૨માં
[ ૩૨૧
:
સામે તમે કેણુ છે ? તમારા ગેાપાળકુમાર કાણુ છે ? અને ચાઢવાની પણ શુ' તાકાત છે ? પેાતાના શત્રુઓને વિનાશ કરવા માટે દશ અક્ષૌહિણી સેનાને લઈ કૌરવેન્દ્ર દુર્યોધન પણ તેમની પાસે આવી ગયા છે. કેમકે ગ્રીષ્મ ઋતુના આગમનની સાથે સમુદ્ર પણ તરી શકાતા નથી તેવી રીતે જરાસંધરાજાની સામે ઈન્દ્રની પણ યુદ્ધ કરવાની તાકાત નથી. ખીજી વાત એ છે કે મારા સ્વામીના પરમમિત્ર દુર્યોધનના શત્રુ પાંડવેાને આશ્રય આપી તમે બીજો ભયંકર અપરાધ કર્યાં છે. એ માટે જ્યાં સુધી આપના અપકાર મારા સ્વામી જાણતા નથી તે પહેલાં જ આપ અને ગેાપકુમારને આપી મારા સ્વામીને ખુશ કરે. આપ હજુપણ યાદવકુળના શ્રેય માટે વિચાર કરા રાજ્યદ્રોહી તે અન્ને કુમારીને સુપ્રત કરી યાદવકુળનુ કલ્યાણ કરો.
અતિ વાચાળ તે દૂતના વચનને સાંભળી ક્રોધથી લાલલાલ આંખેાવાળા કૃષ્ણે કહ્યું કે કૂત! તારી આ વાતા નવાઈની લાગે છે. તારા વિના બીજો કાઈપણ આટલા હિતકર વચને ખેલી શકતા નથી. તારા સ્વામી મને ગાપ ગેાપ કહે છે તે વ્યાજબી છે, કેમકે હમણાં હું દુર્જનના નાશ કરી ગે। (પૃથ્વી )નું પાલન કરવાવાળા છે. અધ ભરતેશ પણ મારી સામે શું વિસાતમાં છે ? વિજય મેળવવા માટે બળની જ જરૂરીઆત હાય છે. અગ્નિની સામે જેમ ઘાસના ઢગલા મળી જાય છે તેમ
૨૧