________________
[૨૦૩:
સ : ૭મે ] કુન્તી-દ્રૌપદી-નકુલ તથા સહદેવને યુધિષ્ઠિર સુરંગમાં લઈ જઈ બતાવતા હતા, પાંચે ભાઈ એ રાત્રિના અગાસી. ઉપર બેસીને નક્ષત્રોથી માર્ગના નિશ્ચય કરતા હતા, કુન્તી પુત્રોના કલ્યાણને માટે સુંદર ભાજનથી ગરીમ. અને અનાથેાને સાષ કરતી હતી, શ્રી શાંતિનાથ ભગવંતની પૂજાભક્તિ કરતી હતી, પંચ પરમેષ્ઠિના જાપમાં પેાતાનું સ`સ્વ માનતી હતી, યુધિષ્ઠિરને ભાઈએની સાથે નિશ્ચિતતાથી રહેતા જોઈને પુરાચન મનમાં આનંદ પામતા હતા, તે પેાતાના મનારથાની ફળશ્રુતિની કલ્પનાએમાં રાચતા હતા.
એક કૃષ્ણચતુર્દશીના દિવસે પાંચ પુત્રો, એક પુત્રવધૂ સહિત એક વૃદ્ધા આવી. તે વૃદ્ધાને પેાતાની બહેન માની પાંચ પુત્રો તથા પુત્રવધૂ સહિત તે વૃદ્ધાને સુંદર ભાજન કરાવ્યું. મુસાફરીના થાકથી દુ:ખી થયેલી તે વૃદ્ધા પુત્રો તથા પુત્રવધૂ સહિત ત્યાં જ સૂઈ ગઈ, દુનિમિત્તોથી ભીમે તે રાતને ભયંકર માની કુટુંબ સહિત યુધિષ્ઠિરને સુરંગમાં મેાકલ્યા, પાતે દ્વાર ઉપર ઊભે રહ્યો, પુરારાન મકાનને આગ ચાંપવા માટે આવ્યેા, ભીમે પુરાચનની કાર્યવાહી નજર સમક્ષ જોઈ ને તેના વાળ પકડી મુક્કા મારી તેને મારી નાખ્યા, મહેલને સળગતા જોઇ ભીમ સુર`ગ દ્વારા પેાતાના ભાઇએને આવી મલ્યા,, પાતાલના જેવી તે સુરંગમાંથી બહાર નીકળી પગપાળા ચાલવા લાગ્યા, ‘જાણે કે પુરોચન બળી ગયા, આ કહેવા