________________
સર્ગ : ૧૦મો ] -
[ ૨૮ કચક પણ ત્યાં આવી પહોંચ્યું. કીચકે દ્વાર પર આંગળીના ટકેરા મારી પિતાના આગમનનું સૂચન કર્યું. ભીમે અંદરથી હું હું કરીને જવાબ આપ્યો. કીચકે પ્રવેશ કરીને સૈધિ વેષધારી ભીમને કહ્યું કે પ્રિયે! હિમ જેવા શીતળ બાહુથી મને આલિંગન કરીને મારા અંગમાં શીતળતા નિર્માણ કર. આ પ્રમાણે બોલીને કીચક બાહુ પાશમાં જકડાયે. ભીમે ખૂબ જ મજબુત રીતે આલિંગ ગન કર્યું કે તે કીચક મરી ગયે. ભીમે માંસપિંડ સમાન તે શરીરને ઝરૂખામાંથી નાટયગૃહની બહાર રસ્તા ઉપર ફેંકી દીધું અને ભીમ શત્રુને બદલે લઈ હર્ષોલ્લાસિત બની રસોઈ ઘરમાં જઈને સૂઈ રહ્યો. જ પ્રાતઃકાલે લેકના મુખથી કીચકના મૃત્યુના સમાચાર જાણું વ્યાકુળ બનીને કીચકના એક ભાઈએ દેડીને ત્યાં આવ્યા. જમીન ઉપર પડેલા કીચકના મૃત શરીરને જઈ તે બધા જોરશોરથી રડવા લાગ્યા. તે લોકોએ ભાઈને મારનારની ખુબ શેધ કરી પણ તે શેધી શક્યા નહિ. ત્યારે તે લેકએ નક્કી કર્યું કે પ્રથમ માલિની ઉપર ભાઈને રાગ હતો માટે નિશ્ચય માલિની તેમના મૃત્યુની કારણ છે. તેના પતિ કયાંય દેખાતા જ નથી, માટે ભાઈની સાથે તેને પણ ચિતામાં બાળી નાખી આપણે ક્રોધ શાંત કરો. : આ પ્રમાણે વિચાર કરીને માલિનીને કીચકની સાથે અગ્નિમાં બાળવા માટે તે લેકેએ આવી તેણીને હાથ. પકડ. જ્યારે તે લોકો બળજબરીથી ખેંચીને લઈ જતાં