________________
મગ ૮ ૧૦માં
[ ૨૮૨
આપ સૈનાની સહાયતાથી વલ્લવને મારી નાખશે નહિ તા હું ગળામાં ફ્રાંસા નાખી મરી જઈશ. રાજાએ રાણીને સમજાવીને કહ્યું કે દેવી! આ વલ્લવ ખુબ જ બળવાન દેખાય છે. તેની સાથે વિરોધ કરવાથી તે સેનાને પણ મારી નાખશે. તેને મારી નાખવાના ઉપાય મે' શેાધી કાઢયા છે. હસ્તિનાપુરથી દુર્ગંધનના મહામલ્લ વૃષકર અહિં આન્યા છે. તે તેના અભિમાનને સહન નહિ કરી શકે. તે અવશ્ય તેને મારી નાખશે. આ પ્રમાણે કામળ વચનાથી રાણીને સમજાવી અંતઃપુરમાં મેાકલી આપી.
અધા મલ્લાના તિરસ્કાર કરતા વૃષકરને એક દિવસ ભીમે રાજાની સામે પડકાર્યાં. રાજાએ તે બન્નેની પરીક્ષા કરવા માટે એક મેાટા વિશાલ અખાડા તૈયાર કરાખ્યું. તેની ચારે તરફ દેવ વિમાનની સમાન ઉંચા ઉંચા માંચ અનાવ્યા. એક મણિમય મંચ ઉપર રાજા પેાતે બેઠા. રાજાના આદેશથી બધા સામન્ત, મહંત, મંચ ઉપર આવીને બેઠા પરંતુ ભીમના વિજયમાં જરાપણ શંકા નહિ હેાવા છતાં પણ યુધિષ્ઠિર વગેરે પાંડવ પણ ત્યાં આવી ગયા.
આખા શરીરને ચ'દનથી વિલેપન કરેલા સહ્યાદ્રિ વિધ્યાચળ સમાન મને પડછંડ પહાડ સમાન દેખાતા તે મલ્લેાએ અખાડામાં પ્રવેશ કર્યાં. લેાકેા તા રાજાની નિંદા કરવા લાગ્યા કે રાજાએ જાણી બુઝીને કીચકના મઢલા લેવા માટે આ બન્નેને લડાવ્યા છે. નહિતર વર્ષોંકરની ખરાખરી કરી શકે તેવા વલ્લવ નથી જ્યારે તે