________________
૨૯૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કાંઈ જ બાળી શકતું નથી એટલામાં માલિનીએ કહ્યું કે આપની બહેનને સંગિતનું શિક્ષણ જે આપે છે તે વ્યક્તિ ઉત્તમ જાતિને સારથિ છે. મેં તેને ઘણી વખત રથ હાંકત જે છે. તે નપુંસક છે તેમ જાણીને તે શંકાશીલ હોવા છતાં પણ આપના પુત્રે તેને બેલાવી તેને પિતાનો સારથિ બનાવ્યું. નાના શસ્ત્રોથી સુસજિજત બનીને રથમાં આરૂઢ થઈને આપને પુત્ર શત્રુઓની સાથે લડવાને માટે એકલો(સેનાવગર)ગ છે.
સુષ્ણના વચનને સાંભળી પુત્રને એકલે યુદ્ધમાં ગએલે જાણી વિરાટરાજા ખુબ જ ચિંતાતુર બની ગયા. તેઓએ કહ્યું કે કયાં દુર્યોધનની ચતુરંગી સેના અને કયાં એકલે મારે પુત્ર? તે લોકેના યુદ્ધ યજ્ઞમાં મારે પુત્ર પ્રથમ આહુતિના રૂપમાં હશે.
આ પ્રમાણે રાજા જ્યારે ચિંતાતુર હતા ત્યારે માલિનીએ કહ્યું કે ગરૂડની પાસે રહેનારને સાપની બીક હતી નથી, તેવી જ રીતે જેને બ્રહનટની સહાયતા છે તેને ચિંતા કરવાની જરૂર નથી, માલિનીએ બૃહન્નટની કરેલી પ્રશંસાથી રાજ ક્રોધાયમાન બનીને કાંઈક કહેવા તૈયાર થયા એટલામાં રાજભવનમાં રહેવાવાળા લોકોએ રાજાને ઉત્તરકુમારના આગમનની વાત કરી. પ્રસન્ન બનીને રાજાએ પુત્રની સામે જવાની ઈચ્છા દર્શાવી, ત્યાં જ ઉત્તરકુમાર આવીને રાજાના ચરણમાં પ. રાજાએ પુત્રને ઉઠાડી ગાઢ આલિંગન કરીને યુદ્ધમાં વિજયને