________________
રર૦ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય -વારણાવતમાં પાંચ પાંડેને બાળી મૂકવામાં આવ્યા છે. આ પ્રમાણે મુસાફરની વાત જાણી લકે રડવા લાગ્યા, માતાપિતાના મૃત્યુથી એટલે શેક થતું નથી, તેનાથી
અધિક શેક લેકે કરવા લાગ્યા, નિરાશ બનેલા લેકે -ત્યારથી રાક્ષસની પૂજા કરવા લાગ્યા, માટે હું કુલદેવતાની પૂજા અને પ્રણામ કરી જલ્દીથી જાઉં છું; આપ લેકો મને આજ્ઞા આપે, આમ કહીને સહકુટુંબ તે બ્રાહ્મણ કુલદેવતાને પ્રણામ કરવા ગયે, તેના ગયા બાદ કુંતીએ ભીમને કહ્યું વત્સ! મેં એક પણ બ્રાહ્મણને અભયદાન આપ્યું નથી. જગતમાં તેઓ ધન્ય છે કે જે સર્વે જીવને અભયદાન આપે છે. જે આત્મા ઉપકારીનું દુઃખ દૂર નથી કરી શકતે તેનું જીવન નકામું છે. માટે તું બલિ ' લઈને જા, અને કેવળી ભગવંતના વચનોને યથાર્થ બનાવ, માતાની આજ્ઞા પ્રાપ્ત કરીને ભીમ બોઘાનમાં ગયે, ઉદ્યાનની શોભા જોતાં ભીમે એક માણસને જે કહ્યું, કે ભદ્ર! આ પ્રાસાદ કરે છે? તું કેણ છે? રાક્ષસને ભેગે મનુષ્ય કયાં હોય છે? તેણે કહ્યું કે -નાગરિકોએ બકરાક્ષસને આ પ્રાસાદ બનાવ્યો છે. હું નાગરિકો દ્વારા પ્રાસાદને સાચવવા માટે નિયુક્ત થયેલ છું; બલિ પુરૂષ આ “વધશિલામાં હોય છે. હે મહાત્મન ! એક વાત હું આપને પૂછું છું કે આપના જેવો વીર પુરૂષ ત્રણેલેકમાં કેઈ નહી હોય, તમારા મુખ ઉપર -ગ્લાનિ નથી, વધનો વેષ નથી, તમારા ગળામાં લિંબાળીની -માળા નથી. આમ કેમ? એટલામાં એકાએક કેલાહલ