________________
મગ ૭મે
[ ૨૨૧
થા, તેણે ભીમને કહ્યુ` કે મકરાક્ષસ આવી રહ્યો છે.. હું હવે સામેથી હટી જાઉં છુ; આ પ્રમાણે કહી તે સંતાઈ ગયા, રાક્ષસ દૂર હતા એટલામાં ભીમ તે વધ શિલામાં ચાલ્યેા ગયે.
અનેક પિશાચાની સાથે જ્યારે તે રાક્ષસ આવ્યેા,. ત્યારે સુખેથી સૂતેલા ભીમને જોયા, રાક્ષસે વિચાર કર્યો કે આજે કાઈ મેાટા શરીરવાળા મનુષ્ય આવેલા છે કે જે શિલાતલમાં પણ સમાતા નથી, આજે તે કેવળ મારૂં નહી. પણ આપણા બધાનુ પેટ ભરાશે, આમ. વિચારીને તે નિચે ભીમના પુષ્ટ શરીરમાં દાંત ભર્યાં,. પથ્થરમાં ભાલે મારવાથી જેમ ભાલેા છુટ્ટા થઈ જાય છે તેમ ભીમના શરીરમાં મારેલાં દાત બુઠ્ઠા થઈ ગયા, તેના નખ પણ તૂટવા લાગ્યા, ત્યારે અનુચરાને ખેલાવી રાક્ષસે કહ્યુ' કે આજ સુધી આવે મનુષ્ય મેં જોયા. નથી, માટે આને ઉપાડી આપણા પર્વત ઉપર લઈ લેા, ત્યાં તલવારથી તેના ટુકડા કરી આપણે બધા ઉજાણી કરીશું. તે લાકે ભીમને ઉંચકી પર્વત પર લઈ ગયા, રસ્તામાં ભીમના વજનથી ઘણા અનુચરા પડી ગયા અને મૂખમાંથી લાહી નીકળવા માંડયું. થોડા અનુચરા જમીન ઉપર બેભાન અનીને ઢળી પણ પડયા.
આ આંજી દેવશર્મા · કુટુંબ સહિત બધા દેવાને પ્રણામ કરી પાતાના ઘેર ગયા, દૂરથી જ મલિની ગાડી નહીં ખેતાં દોડતા દોડતા જગલમાં ગયા, ત્યાં