________________
.]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
આ પ્રમાણે, કહીને કિરાત જ્યારે ખેલતા અધ થયા ત્યારે અર્જુને તેને કહ્યુ. કે તમે। આટલું બધુ જુઠ્ઠું' શા માટે એલેા છે ? હુ તે મારૂ ખણુ લઈ રહ્યો છું. તેા પછી ખેતુ' શા માટે એલેા છે ? દુર્જન અને ઝેર અને સગા ભાઈ આ છે પણ તે એમાં મેાટુ કાણુ ? તે હું નથી જાણતા, હવે હું' મારૂં' ખાણ લેવા જઇ રહ્યો છું. જેનામાં શક્તિ હેાય તે મને રશકે. હુતા મારી શુરવીરતાની સામે દેવેન્દ્ર, નરેન્દ્ર તથા વિદ્યાધરેન્દ્રને પણ કાંઈ વિસાતમાં ગણતા નથી તેાપછી તારાથી કાણુ ગભરાય છે ?
અર્જુનના વચનો સાંભળી કિરાતે (શિકારી) ક્રોધમાં આવી અર્જુન ઉપર ખાણાનો વરસાદ વરસાવ્યેા. અર્જુને પણ આણેાનો મારા શરૂ કર્યાં, જ્યારે કિરાતના સાથીદારા ભાગવા લાગ્યા ત્યારે કિરાતે પાતાનું કૌશલ્ય બતાવવા માંડયું. તે વખતે તે બંનેના યુદ્ધને જોવા માટે વિદ્યાધરે આકાશમાં શાભતા હતા. અર્જુનના માણુ અર્ધો રસ્તે જ કિરાત કાપી નાખતા હતા ત્યારે અર્જુને તેની ઉપર આગ્નેય ખાણનો પ્રયાગ કર્યાં. તેના સૈનિકે સહિત પહાડ મળવા લાગ્યા ત્યારે કિરાતે વરૂણાસ્રનો પ્રયોગ કર્યો.
શસ્ત્રાસ્ત્રથી જીતવુ મુશ્કેલ છે તેમ સમજીને અર્જુને ખાયુદ્ધ કરવા માટે કરાતને કહ્યું ત્યારે અને આયુદ્ધ કરવા લાગ્યા. ખાડુંયુદ્ધ કરતા તે બંને હાથી