________________
૨૬]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
હું તેના ચૂરેચુરા કરી નાખીશ. યુધિષ્ઠિરે કહ્યું કે તે વાત તા ઠીક છે પરંતુ કૃત્યા આવશે ત્યારે તું તેને મારીશ ને ? રાક્ષસજાતિ ભયંકર ખરાબ અને નીચ હેાય છે. અનેક પ્રકારના કપટા કરવાવાળી જાત છે, માટે જે કહું છું તે તમે બધા સાવચેતીથી સાંભળે, વિપત્તિએ કર્મોથી આવે છે? માટે કર્માનું નિર્મૂલન કરવાને માટે આપણે ધર્મારાધના કરવી જોઇએ.
યુધિષ્ઠિરના ઉપદેશને માની બધા ધર્મારાધન કરવામાં લીન બન્યા. સાત દિવસને માટે તેઓએ અશન, સ્વાદિમ, ખાદિમ, વગેરે ત્રણે પ્રકારના ઉત્તમ આહારના ત્યાગ કર્યાં. ઝુંપડીની બહાર નિર્જન ભૂમિમાં તે બધાએ પચ્ પરમેષ્ઠિનું ધ્યાન પૂર્વક સ્મરણ ચાલુ કર્યું, ઉત્કટિકા, ગાદોહાસને બેસીને ઇન્દ્રિઓનુ' દમન કરવા પૂર્વક તેઓએ કર્મોના ક્ષયાપશમ કર્યાં. એ પ્રમાણે તેમના છ દિવસ વ્યતિત થયા.
એક દિવસ પાંડવાએ ચારે તરફ ધૂળ ઉડાડતા હાથી ઘેાડાને આવતા જોયા, હાથમાં વેણુલતાને ધારણ કરેલ ક્રુર દેખાવવાળાઓએ ઝુપડીના દ્વાર ઉપર આવીને કહ્યુ કે વનેચરગણુ ! તમે લેાકેા જલ્દીથી આ સ્થાનને છોડી બીજે ચાલ્યા જાઓ, અહિં`આ ધર્માવત'સ રાજાના નિવાસ થશે, ભીમે ક્રોધમાં આવી તેને કહ્યુ કે અમેાને અહીંથી જવાનું કહેનાર કાણુ છે? કાની ઉપર કાલચક્ર ફરી રહ્યું છે? આ પ્રમાણે કહેતા - ભીમે ગળે હાથ