________________
૨૨૪]
[પાંડવ અસ્ત્રિ મહાકાવ્ય આવી રહ્યો છે. યુધિષ્ઠિરે અમને આદેશ આપ્યો કે તે રાક્ષસને મારી નાખી ભીમના મૃત્યુને બદલે લે ત્યારે પણ દ્રૌપદી ચિતાની પાસે જ ઉભી હતી. દેવશર્માએ ફસી બનાવી મારવાનો નિશ્ચય કર્યો, એટલામાં કીકીઆરી કરતો ભીમ બધાની સામે આવીને ઉભે. - ભીમને દેખતાંની સાથે બધા આનંદમાં આવી ગયા, યુધિષ્ઠિરે કહ્યું કે પાંચ પાંડવો અય છે. આવી આકાશવાણી નિષ્ફળ કેમ જાય, તમે પાંચે ભાઈઓ મુક્તિએ જવાના છે, તેવા કેવળીના વચનો બેટા હોય જ નહી. એટલામાં ભીમે આવી યુધિષ્ઠિર તથા કુંતીને પ્રણામ કર્યા, અને ત્રણે ભાઈઓને ભેટી પડયે, ભીમે ચારે તરફ દ્રૌપદીને જોવા માટે આંખે ફેરવી, ચિતાની પાસે દ્રૌપદીને જોઈ ત્યાં જઈને ભીમે પિતાના બંને હાથ વડે તેની આંખ બંધ કરી, દ્રૌપદીને રાક્ષસની શંકા આવવાથી ક્રોધમાં આવી ગઈ ત્યારે ભીમે હાથ લઈ લીધા. તેણે કહ્યું કે પ્રિયે? તારી સામે રાક્ષસ નથી પણ રાક્ષસઘાતી ભીમ છે, દ્રૌપદીએ બંને આંખેથી ઘિડિભર સ્થિર રહીને ભીમને નિશ્ચય કર્યો, પરસ્પર મલ્યા. - ભીમે અનેક પ્રકારના વાજિંત્રોની સાથે એકચકા ગિરીના રાજાને આવતા જોયા. ત્યાંથી ઉઠીને ભીમ ચુધિષ્ઠિરની પાસે જઈને બેઠો, દ્રૌપદી પણ કુંતીની પાસે આવી બેસી ગઈ, એકચકા નગરીના રાજાએ