________________
સ : ૮મા
એકદિવસ મનમાં શંકા લાવીને યુધિષ્ઠિરે એકાંતમાં ભાઈ એની સાથે વિચાર કર્યાં કે મકરાક્ષસને ભીમે મારી નાખ્યા છે. તેથી આપણે અહિયાં છીએ તે વાત બધાને ખબર પડી ગઈ છે. વળી દુર્યોધનને જો ખખર પડી ગઈ તેા રાજ્યના લાભથી તે અવશ્ય ઉપદ્રવ કરશે. માટે આપણે કાઈ ને કીધા વિના રાત્રિના અહિથી રાાલી નીકળીએ. જે માણસ અવસર એળખીને ચાલે છે તે કોઇ દિવસ દુ:ખી થતા નથી. ભાઈ એની સાથે એકમત થઈને રાત્રિના કુંતી તથા દ્રૌપદીની સાથે પાંડવા એકરાકા નગરીથી નીકળી ગયા. જંગલના રસ્તામાં તે લેાકેાને ભીમનું મુખ્ય આલખન હતું. ભીમે માતાને ખભા ઉપર બેસવાનો આગ્રહ કર્યાં. પરંતુ પુત્ર વાત્સલ્યવાળી કુંતીએ જ્યારે સ્વિકાર નહિ કર્યો ત્યારે પગપાળા ચાલતી માતાને જોઇ ભીમને ખુખ જ દુઃખ થવા લાગ્યું. રાત્રિના સમયે રસ્તા ખતાવનાર ભીમ બધાનો દીપક મનીને ચાલતા હતા. વળી ભીમને ચાક્ષુસીવિદ્યા દ્વીપકનુ કામ કરતી હતી. ઘણા પંથ કાપ્યા પછી કુ'તી તથા દ્રૌપદીને થાકેલા જાણી ભીમે આગ્રહથી ડાબા ખભા ઉપર કુંતીને અને જમણા