________________
સ : ૭મે ]
[ ૧૩
સુંદર જાનનુ નિર્માણ કર્યું. તેમાં એક મહેલની રચના કરી, ભીમની સાથે આનંદ કરવા લાગી, નદીએના કાતરામાં, તાના શિખર ઉપર, ભીમને લઈ જઈ સુખપૂ આનંદ કરવા લાગી, અનુક્રમે હિડંબા ગર્ભ વતી થઈ.
દરરાજ મુસાફરી કરતા પાંડવા પરિવાર સહિત જ‘ગલમાં આવેલી એકાકા નગરીમાં આવ્યા, ત્યાં તેઓએ સુવણ કમલ ઉપર બિરાજમાન ઉત્તમ ધર્મની દેશના આપતા મૂર્તિમાન સૂર્ય સમાન, ચારિત્ર ગુણથી દેદીપ્યમાન, એક વિશિષ્ઠ જ્ઞાની મુનિરાજના દર્શન કર્યાં, સુનીશ્વરના દર્શન થતાંની સાથે થાક ઉતરી ગયા, માપને દૂર કરવાની ભાવનાવાળા તે લેાકેા મુનિને વંદન કરવા માટે ગયા, આનંદાશ્રુને વહાવતા યુધિષ્ઠિર મુનિની સ્તુતિ કરીને ભાઇઓની સાથે બેડા, ગરીબ મુસાફ્ાના વેશમાં મનેાહર રૂપવંત પાંડવાને જોઈ સભામાં બેઠેલા લેાકેા આશ્ચય અનુભવવા લાગ્યા, ત્યારબાદ પાંડવાની તરફ દ્રષ્ટિ કરીને મુનિરાજે દેશનાનો પ્રારંભ કર્યો, ધ બધા પુરૂષાર્થોમાં ચૂડામણિ સમાન છે. તેમાં પણ યા સ કલ્યાણકારિણી છે, મુનિનો ઉપદેશ સાંભળી હિડ– આએ નિરપરાધ ત્રસજીવેાની હિંસા કરવાના ત્યાગ કચેર્યા. દેશનાની અંતે કુંતીએ વિનયથી હાથ જોડીને સુનીશ્વરને પૂછ્યું કે મારા પુત્રો અનેક પ્રકારની દુઃખી સ્થિતિમાંથી કયારે પાર ઉતરશે ?