________________
૨૦૮]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય આ કોમલાંગી સુખથી સૂઈ રહી છે તે અમારા પાચેની પત્ની છે. એક પત્નીથી અમે બધા ખુબ જ સુખી છીએ. માટે અમે બીજી પ્રેયસીની ઈચ્છા રાખતા નથી. તેં તારા ભાઈથી બચવા માટે સહાયતા કરવાનો લાભ આપે છે તે તે વીર પુરુષ માટે લજજા સ્વરૂપ છે. વળી હું મોટાભાઈના આશ્રમમાં છું. ભીમ દ્વારા હિડં. બાને ના કહેવામાં આવ્યાથી તેણીએ કહ્યું કે આપ મને આપની સહચરી બનાવવાની ઈચ્છા રાખતા નથી, તો પણ હું આપને જીવનભર મારા જીવિતેશ (પતિ) માનીશ, જ્યારે આપની ઈચ્છા થાય ત્યારે આપ મને આપની સહચરી બનાવશે, પરંતુ આપ આ “ચાક્ષુસી” વિદ્યાને સ્વિકાર કરે. જેને બળથી અંધારી રાતમાં પણ આપ પ્રકાશને અનુભવ કરી શકશે, આ પ્રકારે કહીને તેણીએ ભીમને વિદ્યા આપી દીધી, જેનાથી ભીમને ચારે તરફ અજવાળું દેખાવા લાગ્યું. " એટલામાં ભયંકર અવાજ અને અટ્ટહાસ્ય કરતા ને ત્રાસ વર્તાવતો હિડંબ, રાક્ષસ ત્યાં આવીને પિતાની બહેન નને શબ્દોથી ફટકારી, હે પાપિન ! તું મને ભૂખે મૂકીને અહીં આવી કામૂક બની છે? પહેલાં તને મારી નાખી પછીથી તેરા કામને મારીશ, આ પ્રમાણે કહીને હિડંબાને મારવા માંડી. ભીમે તેને કહ્યું કે હે નીચ ! તું નિરપરાધિની તારી બહેનને કેમ મારે છે? હું મારી સામે સ્ત્રી હત્યાને સહન નહીં કરી શકું. “ઉડ શસને