________________
સ : છઠ્ઠો
[ AvE
દેવ બન્યા છે. તમે મને પ્રતિબેષ ન આપ્યા હાત તે હું આજે નરકમાં ભટકતા હૈાત, આ બધા આપનો ઉપકાર છે. આ પ્રમાણે કહીને સાત ક્રોડ સાનેયાની વૃષ્ટિ કરીને તે ચાલ્યા ગયા, રાજાએ પણ જિનધના ફળન સાક્ષાત્કાર કરીને ધર્મની પ્રશંસા કરી.
એકદિવસ હરિમિત્રે રાજાને કહ્યું કે અમને જવાની આજ્ઞા આપે, કારણકે દમયંતીના માતાપિતા તેના વિયેાગમાં તરફડે છે, રાજાએ રાદ્રયશાને વાત કરી, સેના સહિત દમયંતી તથા હૅરિમિત્રને કુડિનપુરનગરમાં ભીમરથરાજા પાસે મેાકલ્યા.
દમયંતીનું આગમન જાણી ભીમરાજા સામે ગયા, *મ્ય’તી દૂરથી પિતાને જોઈ રથમાંથી ઉતરી ગઇ, દોડતી પિતાજીને ચરણે પડી. માતાને જોઈ ભેટી પડી, જોરથી રડવા લાગી, ભીમરાજાના પૂછવાથી તમામ હકીકત કહી સંભળાવી, રાજાએ આશ્વાસન આપ્યું, હે વત્સે! તું અહીં આ શાંતિથી રહે અને ધર્મારાધન કર, હું નલરાજાને શેાધવા માટે પ્રયત્ન કરૂ છું. ત્યારબાદ હરિમિત્ર બ્રાહ્મણને રાજાએ પાંચસેા ગામ ભેટ આપ્યા, અને કહ્યુ` કે નલરાજાને શેાધી લાવે તે તેમના આવ્યા બાદ મારૂ અર્ધું. રાજ્ય તમને આપીશ.
એક વખત દધિપણુ રાજાના દૂત સુસુમારપુરથી કુંડિનપુરમાં આળ્યે, એક દિવસ વાતચીતમાં ભીમરાજાને કહ્યું કે મારા સ્વામિની પાસે નલરાજાના રસાઇએ આળ્યે