________________
સ : છઠો ]
[ ૧૬૧
નલરાજા હાથીને ત્રાસ આપતેા હતેા, હાથી ત્રાસી ગયે તે વખતે લેાકેાએ નાદ કર્યાં, જેના શબ્દના અવાજ ગગનને ભેઢી ગયા, રાષે ભરાયેલ હાથી નલરાજાની પાછળ દોડવા લાગ્યા, ત્યારે પાતાનું ઉત્તરીયવ તેના ઉપર નલરાજાએ ફૂંકયુ. હાથીએ જ્યાં પેાતાનું માથું નમાવ્યું ત્યાં રાજા હાથી ઉપર ચઢી ગયા, તેની ગરદન ઉપર અને પગને લખડાવી અંકુશેાના પ્રહારથી હાથીને શાંત કરી, ધીમે ધીમે તેને હસ્તિશાળામાં લાવી આલાનસ્તંભે મધ્યા. શું કોઈ દેવ માયાવી કુબ્જ બનીને જમીન ઉપર આવ્યેા છે? કે જેણે આ અલમસ્ત હાથીને શાંત કર્યાં છે. તે પ્રમાણે મનમાં આશ્ચય પામતા રાજા કુબડાની પાસે આવી નગરદ્વાર ઉપર ચઢીને કુબડાને રત્નમાળા પહેરાવી, લેાકેા કુબડાની બહાદુરીનું વર્ણન કરતા જયનાદ પાકારવા લાગ્યા, હાથીને ખાંધ્યા પછી જનતાના ચિત્તમાં શાંતિ થઈ, તે કુબડા વિલાસપૂર્વક નીચે ઉતરીને એક મિત્રની જેમ દધિપણુ રાજાની પાસે જઈને બેઠા, રાજાએ પણ સંતુષ્ઠ થઈ ને અલંકારા તથા દિવ્ય વસ્ત્રો આપી મેટા ગૌરવપૂર્વક પેાતાની પાસે બેસાડયા, એક દિવસ રાજાએ તેને પૂછ્યું' કે આ પ્રકારના હાથીનું શિક્ષણ કયાંથી મેળવ્યું ? તમારૂ' કુળ કયું છે ? આપ કયાંના રહેવાવાળા છે ? તમે કેાણુ છે ? વિગેરે પૂછવાથી કુબડાએ કહ્યુ કે મારી જન્મભૂમિ કાશલાનગરી છે, મારા સ્વજનપરિવાર અધેા ત્યાં જ રહે છે, હું નલરાજાના હુડક નામના રસાઈ એ છું. નલરાજાએ પ્રેમથી મને બધી કલાઓ
t
૧૧