________________
૮૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
બધાના સુખ પૂર્ણિમા જેવા અની ગયા, કેવળ ગાંધારીનુ સુખ અમાવાસ્યા જેવુ' બની ગયુ.. અર્જુને જ્યારે હસ્ત કૌશલ્ય બતાવ્યુ, ત્યારે મનુષ્ય તે શુ' પણ દેવતા ક્ષુબ્ધ બની ગયા, ત્યારબાદ અર્જુને રાક, પ્રાસ, ગદા, ખડ્ગ આદિ શસ્રામાં પેાતાની કુશળતા બતાવી, રાધાવેધ, વારૂણ, આગ્નેય વિગેરેના પણ પ્રયાગેા કરી બતાવ્યા, પ્રેક્ષકાએ જ્યારે અર્જુનના જયઘેાષ કર્યો ત્યારે પ્રલયકાળના ભયંકર વરસાદની જેમ ગર્જના કરતા ક રંગભૂમિમાં આવ્યા, બધા જ પ્રેક્ષકે આશ્ચયથી ઉભા થઇ ગયા, તે જ વખતે દ્રોણાચાયની ચારે તરફ પાંચ પાંડવા ઉભા હતા. અશ્વત્થામા સહિત નવાણું ભાઈ એ દુર્યોધનને ઘેરી ઉભા હતા, કણે દ્રોણાચાર્ય તથા કૃપા— ચાને પ્રણામ કર્યા. અર્જુન પ્રત્યે ખેલ્યા, હે પા! તમે બતાવેલ શસ્ત્રાસ્ત્ર કૌશલ્યને શ્રેષ્ઠ ન માનશે, હું જે કરૂ છું તે તમેા જુએ, કહીને કણે પણ અર્જુનથી શ્રેષ્ઠ કલા કૌશલ્ય બતાવ્યું. દુર્યોધને ઉઠીને કણ ને આલિંગન કર્યું. અને તેને જગતનો અદ્વિતીય પરાક્રમી બતાવ્યા, દુર્યોધને કણ ને કહ્યુ` કે આ રાજ્ય, મારે પ્રાણ અને કુરૂકુલલક્ષ્મી, એ બધું જ આપનું છે. તમને જે જોઈ એ તે આપવા માટે હું તૈયાર છું. કણે દુર્યોધનની સાથે મિત્રતાની માંગણી કરી, અર્જુન ક્રોધમાં આવ્યા. તેણે કર્ણને યુદ્ધનુ આમંત્રણ આપ્યું. કર્ણે પણ યુદ્ધનુ આમ ત્રણ સ્વિકાર્યું. તે વખતે થાડા લેાકેા અર્જુનના પક્ષપાતી તથા થાડા લેાકેા કર્ણના પક્ષપાતી બન્યા,