________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય અવિચળ, મિત્રતાની વાત કરી, ત્યારે કણે કહ્યું કે મિત્રતાની તે વાત જ શું? આપ મારા પ્રાણ પણ માંગી શકે છે, દુર્યોધન પ્રેમથી કર્ણને ભેટી પડે. બાદ અંગરાજ કણે ફરીથી યુદ્ધ કરવા માટે અર્જુનને આહુવાન આપ્યું.
' - પિતાના પુત્રને અંગદેશને રાજા બનેલે જાણી
અતિથિ સારથિ કર્ણને ભેટવા માટે આવ્ય, કણે દરથી પિતાજીને આવતા જાણી ધનુષ્ય નીચે મૂકી દેડતે પિતાજીના પગે પડયા અને પ્રણામ કર્યા, પિતાજીને દેવ સમાન કેણ નથી માનતું?
“અતિથિ સારથિએ હર્ષથી સજળનયને કર્ણને અભિષેક કર્યો, તેને પિતાના પગ પાસેથી ઉઠાડીને ભેટી પડ્યા, તેને મસ્તકે ચુંબન કર્યું તે વખતે ભીમે કર્ણને કહ્યું સારથિપુત્ર! તું અર્જુનથી શું લડવાને હતે? તું તો ધનુષ્ય બાણ છેડી તારા કુલને ઉચિત ચાબૂક ગ્રહણ કર. દુધને શબ્દથી ભીમને ફટકાર્યો, અને કહ્યું કે જે વીર હેાય છે, તેના કુલની ગણત્રી નથી થતી, સમુદ્રને પીવાવાળા અગત્યજીના કુલને તું નથી જાણતો! અહીં પણ કાંઈક રહસ્ય હશે, સારથિના કુલમાં દિવ્ય પ્રકારના અંગ લક્ષણવાળા કર્ણનો જન્મ સંભવિત નથી.
તે વખતે અતિથિએ દુર્યોધનને કહ્યું કે આ મારે સગે પુત્ર નથી. આ પુત્રરત્નને મેં જેવી રીતે પ્રાપ્ત કર્યો છે,