________________
સર્ગ : પ ] '
[૧૧૭ કે હું આવું છું; તું યુદ્ધને માટે તૈયારી કરીને જલદીથી આવી જજે.
દૂતને વિદાય કર્યો. પિતાની ભૂજાબલના અભિમાની વિદ્યુતવેગે સેનાને તૈયાર કરી, તે આવી અર્જુનને સમાચાર આપ્યા, મૃગને મારવા માટે સિંહને તયારી કરવાની હતી જ નથી, એવી રીતે અર્જુન પણ સાધારણ સેના તૈયાર કરી યુદ્ધ કરવા ચાલ્ય, જેવી રીતે વાદળોથી સૂર્ય ઘેરાઈ જાય છે તેવી રીતે વિદ્યુતવેગની સેનાએ અર્જુનને ચારે તરફથી ઘેરી લીધો, અને સૂર્યના કિરણોની જેમ મોટી સંખ્યામાં બાણોને વરસાદ વરસાવ્યું, ક્રોધથી લાલ આંખેવાળ તે વિદ્યારે પણ બાણોને વરસાદ અર્જુન ઉપર વરસાવ્યો, અર્જુનનું પ્રચંડ ભૂજાઅલ જોઈને વિદ્યાધર વિસ્મિત બન્ય, પિતાનું કર્તવ્ય ભૂલી ગયે, મણિચૂડની ઈચ્છા યુદ્ધભૂમિમાં જવાની હતી પણ તેને અવસર પ્રાપ્ત થયે જ નહીં. સંવર્તવાયુની સામે દીપક ટકી શકતો નથી, તેવી રીતે વિદ્યુતવેગ પિતાના પ્રાણ બચાવવા ભાગી છૂટે, વિદ્યુતવેગની સેના અર્જુનને શરણે ગઈ, મણિચૂડને લઈને અને નગરમાં પ્રવેશ કર્યો, નગરજનેએ હર્ષોત્સવ કર્યો, મણિર્ડને રાજગાદી ઉપર બેસાડી, અર્જુને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, મણિચૂડ પિતાની સંપત્તિ મળવાથી ખૂબ જ આનંદિત અન્ય, મણિર્ડ ઉત્તમ પ્રકારે અર્જુનની ભક્તિ કરવા લાગે, એકદિવસ તીર્થદર્શન કરવાની ઈચ્છાથી, અને