________________
સર્ગ : પમ]
[૧રપ ઘાયલ થયે, અને તેને દુર્જય માળે, ત્યાર બાદ અને પિતાની તલવારને જોરથી મેઘનાદ ઉપર ઘા કર્યો, કે તે મૂચ્છિત બનીને જમીન ઉપર ઢળી પડયે, કેળના પાંદડા વડે હવા નાખી શુદ્ધિમાં લાવી તેને કહ્યું કે વિદ્યાધરાધીશ! તમે તમારી ભૂજાઓનું આલંબન લઈને ફરીથી મારી ઉપર પ્રહાર કરશે, અર્જુનની વાત સાંભળી ભયભીત બનેલો વિદ્યાધર અજુનની સામે નગ્ન બનીને ઉભે રહ્યો અને બોલ્યા હે નરવીર! આપ મારા અપરાધની ક્ષમા કરે, પાંડવ ત્રણેલેકમાં નિર્બળનું રક્ષણ કરવામાં કુશલ છે. ચારણે દ્વારા મેં તમારા પરાકની યશગાથાએનું શ્રવણ કર્યું હતું. પરંતુ આજે મને તે વાતનો સાક્ષાત્કાર થયે છે. સિંહની સામે હાથી ઉભું રહી શકતો નથી, તે મારા જેવા મૃગલાની તાકાત કેટલી? ધર્મ, ન્યાય, પરોપકાર, સદાચાર આપના સહાયક છે એટલે હું આપની પાસે મારો પરાજય સ્વિકારી લઉં છું. આપે પ્રભાવતી ઉપર ઉપકાર કર્યો છે. પરંતુ આપ જલદીથી તે વનમાં નહી જાઓ તો આપની મહેનત નિષ્ફળ જશે, કારણ કે મેં વિદ્યાબળથી રસ્તામાં એક માયાવી પ્રભાવતી બનાવીને છેડી દીધી છે. જેનાથી તે બધા મૃત્યુને શરણે થશે, માટે આપ આ વિશાલાક્ષીને લઈ અહીંથી ત્યાં જલદીથી પહોંચી જાવ ને તે બધાને બચાવે. હવે હું કઈ દિવસ મારૂં મૂખ નહિ બતાવું, એમ કહી વિદ્યાધર પિતાના માર્ગે ગયે, અર્જુન પણ પ્રભાવતીને લઈ આ વનમાં આવ્યા, અને પ્રભાવતીના હસ્ત સ્પર્શથી મંત્રેલું પાણી