________________
૧૩૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
દ્વારને પણ રત્નાના ચળકાટથી અંધ સમજી જ્યારે દુર્યોધનને પાછા વળતા જોયા ત્યારે નકુળ અને સહદેવ હસી પડયા, દુર્યોધનના અંતરમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી.
સ્નેહપૂર્ણાંક સત્કાર કરી દુર્યોધનને જ્યારે વિદ્યાયગિરિ આપી ત્યારે અભિમાની દુર્યોધન, મામા શકુનીની સાથે ઈન્દ્રપ્રસ્થના નાગે ચાલ્યા, અત્યંત ઉદાસિન બનીને નિસાસા નાખતા દુર્ગંધન વાતીતમાં પણ ઉત્તર આપતા નહાતા ત્યારે મામા ‘સૌબલે હાથ પકડીને દુર્યોધનને કહ્યું. વત્સ ! તારૂ' મુખ કેમ મિલન છે ? ત્યારે દુર્યોધને કહ્યું કે મામા! આ જગતમાં જીવવા જેવું શું છે ? મામાએ કહ્યું, આમ કેમ લે છે ? મામા ! જીવતર નકામુ છે કારણ કે મારા દુશ્મન કેટલેા સમૃદ્ધ બની ગયા છે. દુર્યોધન ખેલ્યા. નાના પ્રકારના રત્નોથી જેની રાજ્યસભા ઈન્દ્રની સમાને પણ જીતી ગયેલ છે. પૃથ્વીના તમામ રાજાએ યુધિષ્ઠરને નમસ્કાર કરે છે. ધ્વજાદંડારાપણું મહાત્સવમાં તમે જોયું ને ? બધા રાજાએ તેના સેવક બનીને ઉભા હતા. આ પ્રમાણે તેની સમૃદ્ધિ જોઈ ને મારૂ હૃદય લાકડાની જેમ મળી રહ્યું છે. પણ કાઈ સારા સહાયક મને મલતા નથી, હું યુધિષ્ઠિરની રાજ્યલક્ષ્મી, સપત્તિ, વૈભવને જોઈ શકતા નથી, હું તે અહીંજ ગળે ફાંસી નાખી. મરી જે વાન ભાવના રાખું છું, તમે જઈને મારા પિતાજીને