________________
[
મષા રાજાઓ ને રાજકુમારેાની દૃષ્ટિ એક સાથે. દ્રૌપદી ઉપર પડી. તે લેાકેાએ પોતાના મનને જ ધૃત બનાવી. દ્રૌપદી પાસે મેાકલ્યું. રાજપુત્રીને જોઈ પાતાના મિત્રો ઉપર પણ રાજાએ ક્રોધ કરવા લાગ્યા, દ્રૌપદીને જોઈ. રાજાએ કલ્પના કરવા લાગ્યા કે આને બનાવવાવાળી વિધાતાએ તે હદ કરી છે. ગૌરી અને લક્ષ્મી પણ આની સામે શ્યામ દેખાય છે. આની રચના કરનાર કોઇ નિવન વિધાતા હશે. શું કમળમાં રહેવાવાળી લક્ષ્મી આની તુલના. કરી શકે તેમ છે ? તે જાણવા માટે કેાઈ એ કમલ તરફ દ્રષ્ટિ કરી, કદાચ દ્રૌપદી મારા સિવાય બીજાના હાથમાં જાય તે હુ તેની પાસેથી પડાવી લઈશ, એમ વિચારી. કાઈ એક દેશના રાજાએ પેાતાના ખભા તથા ભૂજા તરફ નજર નાંખી, અરે ! મારી ચારે તરફ કામદેવના ખાણા કેમ પડયા’ છે? આવા વિચારમાં કાઈ રાજા પેાતાની મુગલમાં જોવા લાગ્યા, આ પ્રમાણે રાજાએ પેાતપેાતાના. મનમાં વિવિધ પ્રકારના ભાવા ભાવતા હતા, તે જ વખતે દ્રૌપદીએ પાતાની સ્વભાવ સરલ દૃષ્ટિ રાજાઓની તરફ ફરી, મનેાહર આકૃતિવાળા પાંચે પાંડવાને જોઈ તેણી ખૂબ જ આન ંદિત બની, પરંતુ રાજા દ્રુપદની રાધાવેધની પ્રતિજ્ઞા મનમાં આવવાથી તેણીને ખૂબ જ દુ:ખ થયું. ત્યારબાદ રંભાની જેમ સુવર્ણમય રાધાવેધના સ્તંભની નીચે ગઈ, પ્રતિબિંબ પડવાથી એક નહિ પણ અનેક દ્રૌપદી દેખાવા લાગી.
સ: ચા . h